________________
દશમે ગુણ. મસ્ય અને શિશુમાર, (૪) ઘેટો અને બકરી, (૫) ઘેટ અને પાડે, (૬) થાવત્ અને કૂકડા. (૭) ૧૨૪
तेसिं निसुणिय अगणिय, दुहदंदोलिं विमुद्धसंवेगो, पभणइ भत्तीए दंडपासिओ वासिओ हियए. १२५ भयवं मं नित्थारसु, इमाउ भवभीम कुवकुहराओ, गिहिधम्मवरत्ताए, निप्पन्नाए गुणगणेहिं. १२६ तो साहुणा तलवरो, सावयधम्मस्स भायणं विहिओ, पंचपरमिठिमंतं निब्भं तहय सिक्वविओ. १२७
अह तेहि कुक्कुडेहि वि, तं मुणिवयणं फुडं सुणंतेहिं, पत्तं जाई सरणं, तहेव गिहिधम्म वररयणं. १२८
अइ निव्वेयपरोहिं, संविग्गमणेहि हरिस विवसेहि, महया महया सद्देण, कूइयं तं सुयं रना. १२९.
આ રીતે તેમની ભારે દુઃખ પીડા સાંભળીને તે તળવર નિર્મળ સંવેગ પામે, તેથી હૃદયમાં વાસિત થઈને ભક્તિથી બોલ્યો કે–૧૨૫
હે ભગવન, મને આ ભયંકર સંસારરૂપ કુવામાંથી ઘણા ગુણથી નિષ્પન્ન થએલી ગૃહિ ધર્મરૂ૫ વરત્રા (વાધર) વડે બાહેર ખેંચી કહાડો. ૧૨૬
ત્યારે મુનિએ તે તળવરને શ્રાવક ધર્મ આપે તથા ભૂલ ચૂક વગર પંચપરમેષ્ટિ મંત્ર તેને શીખવ્યો. ૧૨૭
હવે તે કુકડાઓ પણ સ્પષ્ટપણે તે મુનિ વાક્ય સાંભળીને જાતિ સ્મરણ અને ગૃહિ ધર્મ રૂપ ઉત્તમ રત્ન પામ્યા. ૧૨૮
તે કૂકડાઓ અતિ વૈરાગ્ય અને સંવેગ પામ્યા થકા હર્ષથી વિવશ થઈ હોટે મેહે સાદે કુદવા લાગ્યા તે રાજાએ સાંભળ્યું. ૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org