________________
૨૬૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ
W*NP
કરવું, (૫) લોભ મેલી બધી દિશાઓની હદ બાંધવી, (૬) મધુમાંસાદિ છોડીને વિગઈ વગેરેનું પરિમાણુ કરવું, (૭) યથાશક્તિ અતિપ્રચંડ અનર્થદંડ વર્જ, (૮) નવરાસની વેલાએ હમેશાં સમભાવરૂપ સામાયિક કરવું, (૯) સકળ વ્રતને સંક્ષેપમાં લાવી દેશાવકાશીક વ્રત કરવું. (૧૦) દેશથી અથવા સર્વથી શક્તિ પ્રમાણે પિષધ વ્રત પાળવું. (૧૧) અને ભક્તિથી સાધુઓને પવિત્ર દાન આપી સંવિભાગ વ્રત પાળવું. (૧૨) એ રીતે બાર પ્રકારને ગૃહિધર્મ છે, તેને વિધિએ પાળીને પ્રાણીઓ કમે કરી કર્મ કરે શોધીને પરમપદ પામી શકે છે. (૧૧૪–૧૧૫–૧૧–૧૧૭–૧૧૮૧૧૯–૧૨૦)
तं सोउ भणइ कालो, भयवं एयं करेमि गिहिधम्म, किंतु कमागय मेयं, हिंस सकेमि नो चइउं. १२१ वागरइ तओ साहू, जइ एयं नो चएसि भो भद्द, इय कुक्कुड मिहुणं पिच, तो लहिसि भवे अणस्थ भरं. १२२ सो आह कह मिमेहि, जीववहं अचइउं दुहं पत्तं, तो मूलाओ कहिया, मुणिणा तेसिं भवा एवं. १२३ सुयजणगी, सिहिसाणा२, पसयअही, मीणसुंसुमारा य४, मेस छगली य५, मेसयमहिसाई, कुक्कुड जुगं" जाव. १२४
તે સાંભળીને કાળ બોલ્યો કે હે ભગવન એ ગૃહિધર્મ હું કરવા ઈચ્છું છું ખરે, પણ આ કુલકમાગત હિંસા મૂકી શકો નથી. ૧૨૧
ત્યારે સાધુ બોલ્યા કે હે ભદ્ર, જે તું એ હિંસાને નહિ છોડીશ, આ બે કુકડાની માફક સંસારમાં અનેક અનર્થ પામીશ. ૧૨૨
ત્યારે તે તળવર પૂછવા લાગ્યો એમણે શી રીતે જીવહિંસા નહિ મૂકીને દુઃખ પામે છે? ત્યારે મુનિએ મૂળથી નીચે મુજબ તેમના ભવ કહી બતાવ્યા. ૧૨૩
- પુત્ર અને માતા, (૧) મેર અને કુતરે. (૨) ખણ અને સર્પ, (૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org