________________
દશમે ગુણ.
२४७
minimiminnan
अन्भुठिया निवेणं, निवेसिया आसणे अइमहंते, पुच्छेइ वच्छ कुसलं, स भगइ अंबापसाएण. ४३
चिंतइ य निवो मज्झं, वयगहणं कहणु मन्निही अंबा, अइबंधुर पडिबंधा, हुं अत्थि इमो इहो वाओ. ४४ तं चेव मुमिणयं तह, कहेमि पडिघायहेउ जह तस्स, मन्नइ मह मुणिवेसं, पव्वइओ च्चिय तओ अहयं. ४५ इय सामस्थिय कहिओ, सुमिणो जणणीइ अंब जह अन्यः गुणहर कुमरस्स अहं, रज्जं दाऊण पव्वइओ. ४६ धवलहराउ निवडिओ, इच्चाइ सुणित्तु तीइ भीयाए, थुत्थुक्कियं च वामकमेण अकमिय महिवळयं. ४७
રાજા ઊઠી તેના સામે ગયે અને મોટા આસન પર તેને બેસાડી તે પૂછવા લાગી કે હે વત્સ, કુશળ છે? રાજા બોલ્યા કે માજી તમારા પસાયે કુશળ છે. ૪૩
રાજા વિચારવા લાગ્યું કે હું વ્રત ગ્રહણ કરીશ તે વાત માતા શી રીતે માનશે? કારણ કે તેને મારા પર ભારે અનુરાગ છે. હા જાણ્યું એક ઉપાય છે. ૪૪
મને જે સ્વપ્ન આવેલ છે તે કહી પછી તેના પ્રતિઘાતને હેતુ મુનિવેષ છે એમ કહું એટલે તે માનશે એટલે હું દીક્ષિત થઈ શકીશ. ૪૫
એમ વિચારીને તેણે માતાને કહ્યું કે હે માતા મેં એ સ્વપ્ન દીઠે કે જાણે આજ ગુણધર કુમારને રાજ્ય આપીને હું પ્રજિત થયે. ૪૬
પછી જાણે ધવળગ્રહથી પડી ગયે ઈત્યાદિ વાત રાજાએ કહી તે સાંભળી માતાએ ભયભીત થઈ ડાબા પગે જમીન દબાવી થુંકારે કર્યો૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org