________________
૨૪૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ
(યશોધરા મઢ).
एयस्स विधायकए. दाउं कुमरस्स रज्ज मित्तरियं. gિ Mાં, (ઉના) પૂર્વ બંગાનવ ગ્રંવા. ૪૮
(ચોધરા) निवडण निमित्तयं पुण, जलथल खेयरजिए बहुं हणिउं, कुळदेवयच्चणेणं, करेहि तं संतिकम्मं ति. ४९
(RTG)
जियघाया य ण संती, हहा कई अंब ते समाइठा, जं धम्मेणं संती, सो पुण धम्मो दयामूलो. ५०
(તળાવો) नेह भूयस्तयो धर्म, स्तस्मादन्योस्ति भूतले, पाणिनां भयभीताना, मभयं यत् प्रदीयते. ५?
યશોધરા બેલી –આ સ્વપ્નને વિઘાત કરવા માટે કુમારને રાજ્ય આપી તું શ્રમણનું લિંગ ચે.
રાજા બોલ્યા –માતાની આજ્ઞા કબૂલ છે. ૪૮
યશોધરા બેલી –તું પડી ગયો તેની શાંતિ માટે ઘણા પશુ પંખી મારીને કુળ દેવતાની પૂજા કરી શાંતિકર્મ કરશું. ૪૯
રાજા બોલ્યો –-હાય હાય, માતાજી તમે જીવ ઘાતથી શાંતિ કેમ જણાવી? શાંતિ તે ધર્મથી થાય અને ધર્મનું મૂળ તે દયા છે. ૫૦
- જે માટે કહેવું છે કે ભયભીત પ્રાણીઓને અભય આપવું એના કરતાં હોટે ધર્મ આ પૃથ્વીપર બીજે કઈજ નથી. ૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org