________________
૨૪૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
जह सत्तभूमिमंदिर, उवरिं सीहासणंमि उवविठो, पडिकूळ भासिणीए, अंबाए पाडिओ हिठा. ३८ निवडतो पत्तो हैं, भूमीओ सत्त तहय अंबावि, उठिय कहंपि मंदिर, गिरिसिहरं पुणवि आरूढो. ३९ अह गयनिदो राया, चिंतइ आवाय दारुण विवागो, परिणाममुहो मुमिणो, एसो किं भावि नहु जाणे. ४० (अत्रांतरे पठितं प्राभातिककाळ निवेदकेन) पतितोपि दैवयोगात् पुनरुत्पातं क्षणेन किल लभते, कंदुक इव सदुत्तो न भवति चिरकाळ विनिपातः ४१ अह कयपभायकिच्चो, जा अत्थाणंमि उवविसइ राया, बहुपरियण परियरिया, जसोहरा ता तहिं पत्ता. ४२
જાણે કે સાત ભૂમિવાળા મહેલની ઉપર સિંહાસન પર તે બેકેલે છે, તેને પ્રતિકૂળ બોલનારી માતાએ નીચે પાડે. ૩૮
ત્યાં તે તથા તેની માતા પડતા પડતા ઠેઠ પહેલી ભૂમિ પર આવી પહેચ્યા. છતાં તે ઊડીને પાછો જેમ તેમ કરી તે મેરૂ પર્વત જેવા મહેલની ટચે ચડયો. ૩૯
હવે રાજા ઊંઘ ઊડી જતાં ઊઠીને ચિંતવવા લાગે કે કંઈક ભયંકર ફળ થનાર છે, છતાં આ સ્વપ્ન પરિણામે સારું છે, માટે શું થશે તેની ખબર પડતી નથી. ૪૦
આ દરમ્યાન પ્રભાતકાળના નિવેદકે પાઠ કર્યો કે સદ્દત (ગાળ) ઇડાની માફક જે સત (સારા આચરણવાળો હોય તે દૈવયેગે પડી ગયું હોય તે પણ તે ફરીને ઊંચો થાય છે, તેવાની પડતી લાંબે વખત રહેતી નથી. ૪૧
હવે પ્રભાત કૃત્ય કરી રાજા રાજ સભામાં બેઠે તેટલામાં ઘણા ચાકર નફરોની સાથે યશોધરા ત્યાં આવી. ૪ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org