________________
૨૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
लध्धुं पसिद्ध मुदयं, पयावपसरं कमेण वढित्ता, उज्जोवित्ता भुवणं, संपइ अत्थमइ दिणनाहो. १८ तं सोउ चिंतइ निवो, हहा इहं नत्थि कोइ निच्चमुही, इत्तिय दसाउ विवसो, पइदिवसं सहइ मूरो वि. १९
संझाकिच्चं तो काउ, ठाउ मत्थाण मंडवमि खणं, नयणा वळीइ समलंकियंमि पत्तो रइ गिहमि. २०
संसारसरुव निरुवणिकपवणस्स निहुय चित्तस्स. विसय विमुहस्स रन्नो, दूर ओसरिय निदस. २१ सुत्तो निव्वु त्ति उक्कड, मयणा नयणावळी समुठेइ, उग्याडिउं कवाडे, विणिग्गया वासगेहाओ. २२
" જગત્મસિદ્ધ ઉદય પામી અનુક્રમે પિતાને પ્રતાપ વધારી જગાને અજવાળી હવે દિનનાથ (સૂર્ય) અસ્ત પામે છે. ૧૮
તે સાંભળી રાજા ચિંતવવા લાગે કે હાય હાય-હાં કોઈ પણ નિત્ય સુખી નથી. કારણ કે સૂર્ય પણ પરવશ રહી આટલી દશા ભેગવે છે. ૧૯
પછી સંધ્યા કૃત્ય કરી ક્ષણભર સભા સ્થાનમાં બેશી નયનાવળીથી વિરાજતા રતિગૃહમાં રાજા ગયે. ૨૦
ત્યાં સંસાર સ્વરૂપ વિચારવામાં તેનું ચિત્ત લાગ્યાથી વિષયથી વિ. મુખ રહેલા રાજાને ઊંઘ આવી નહિ. ૨૧
" નયનાળીએ જાણ્યું કે રાજાને ઊંઘ આવી ગઈ છે એટલે તેણે અતિ કામાતુર હોવાથી કમાડ ઊઘાડી વાસઘરથી બાહર નીકળી. ૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org