________________
૨૪૧
દશમો ગુણ. गुणहरकुमरं गुणरयण, कुलहरं ठाविऊण नियरज्जे, पुचपुरिसाणुचिन्नं, सामन्नं अणुचरामि त्ति. १३
तो सिठो दइयाए, नियभिप्पाओ निवेण सा आह, जं भे रोयइ तं कुलसु, नाह न करेमि विग्घ महं. १४
किंतु अहापे गहिस्सं, सहेव पव्वज्ज मज्जउत्तेण, .. चिठइ पच्छा जुण्हा, फुड मुडुवइणो विणा कह णु. १५ तो चिंतइ नरनाहो, अहो अहो मज्झ उवरि देवीए, अइ निविडो पडिबंधो, अहो अहो विरहभीरुतं. १६ इत्थंतरंमिं मिउगहिर, सद्दओनमिय दाहिणकरेण, काळनिवेएण निउण पढिय मिणं तन्निउत्तेणं. १७
માટે ગુણરત્નના કુળધર સમાન ગુણધર કુમારને પોતાના રાજ્યમાં સ્થાપીને પૂર્વ પુરૂએ આચરેલું શમણપણું અંગીકાર કરૂં એમ તેણે ચિંતવ્યું. ૧૩
તેથી રાજાએ રાણીને પિતાને અભિપ્રાય જણાવ્યું એટલે તે બેલી કે હે નાથ જે તમને રૂચે તે કરે-હું તેમાં વિન્ન નથી કરતી. ૧૪
કિંતુ હું પણ આર્ય પુત્રની સાથેજ દીક્ષા લઈશ-કારણ કે ચંદ્ર વિના તેની ચંદ્રિકા શી રીતે રહી શકે? ૧૫
ત્યારે રાજા વિચારવા લાગ્યો કે અહે રાણીને મારા ઉપર કે નિવિડ પ્રેમ છે અને કેવું વિરહનું લય છે? ૧૬
એટલામાં કમળ અને ગીર દી વળે હાથે સલામ ભરતા કાળ નિવેદકે આ રીતે કહ્યું. ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org