________________
દશમે ગુણ
૪૩
चिंतइ निको अवेलं, कि एसा निग्गय ति हुँ नाय, मह भाविविरह भीरु, नूणं मरिहि त्ति वामि. २३ तयणु अणुपुठि मेईई, जाइ जा नरवई गहीयासी, पासायपाळओ ताव, खुज्जओ तीइ उठविओ. २४
अह ते दोवि पमत्ते, कराळ करवाळ घाय पायाळे, जा खिविही कोववसा, निवई इय चिंतए ताब. २५
उभड रिउभडसंघडिय, करडिघड करड दळण दुल्ललिओ, वियलिय सीलेसु इमेमु, एस कह वहउ मह खग्गो. २६
अहव कि मिमीइ चिंताइ पत्युयत्थस्स अणणुरुवाए, इय वलिय विलियचित्तो, सिज्जाठाणं निवो पत्तो. २७
રાજા વિચારવા લાગ્યું કે આવી અવેળાએ આ કેમ નીકળી હશે? હા જાણ્યું ! મારા થનાર વિરહથી બીને નકકી એ મરવા નીકળી હશે, માટે જઈને વારૂ. ૨૩
તેથી રાજા તરવાર લઈ તેની પૂઠે જાવા લાગે, રાણીએ મહેલને સંભાળનાર કુબડાને જગાડ. ૨૪
પછી તે બે પ્રમત્ત થયા એટલે રાજા ગુસ્સે થઈ ભયંકર તરવારને ઘા કરવા તૈયાર થયે તેટલામાં આવું વિચારવા લાગ્યા. ૨૫
અરે આ મારી તરવાર કે જે ઉભટ રિપુઓના હાથીઓના કુંભ સ્થળને વિદારનાર છે તે આવા શીળહીન જનેમાં શી રીતે વાપરૂં? ૨૬
અથવા મેં ધારેલા અર્થને પ્રતિકૂળ એવી આ ચિંતા કરવાનું મારે શું કામ છે? એમ વિચારી ત્યાંથી પાછા વળી ઉદાસ મને રાજા પિતાના શાસ્થાનમાં આવ્યું. ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org