________________
આઠમો ગુણ.
૧,૧૧૧૧૧૧૧૧૧ ૧ ૧
૧
*
*
*
जह चलइ मंदरो, सुसइ, सायरो ल्हसइ सयलदिसिचकं, तहविहु सप्पुरिसाणं, पयंपियं नन्नहा होइ. २२
सारय ससहरकरनियर, धवळसीळस्स पाणिणो वच्छ, मरणं पि वरं न कयावि, मीलभंगो जओ भणियं. २३
वर मरिसदनेभ्यो भिक्षया पाणवृत्ति, वर मनलनिपातल्पोपणा देहमुक्तिः, वर मसमगिरींद्र प्रस्थपातः पवित्रो, भवति तदपि नेष्टः शीळभंगो बुधानां. २४
पडुपवण पहयधयवड, चवळं नाऊण जुव्वणं जीयं, मा मुज्झसु वच्छ तुम, अकज्जसज्ज मणं काउं. २५
જે મેરૂ ચાલે, સાગર શોષાય, સઘળી દિશાઓ ફરી જાય, તે પણ સત્પરૂનું બેલેલું અન્યથા થતું નથી. ૨૨
શરદ ઋતુના ચંદ્રનાં કિરણો જેવા સ્વચ્છ શીળવાળા પ્રાણિને મરવું સારૂં છે, પણ શીળ ભાંગવું સારું નથી. ૨૩
ના દુશ્મનના ઘરેથી ભીખ માગી જીવવું સારૂં, અથવા તે અગ્નિમાં પીને બળી કરી દેહ મૂક સારે અથવા મોટા પર્વતની ટોચ પરથી ઝં. પાપાત કરે સારે, પણ પંડિત નેએ શીળભંગ કરે સારે માન્ય નથી. ૨૪
આ વન અને આયુષ્યને આકરા પવનથી ચળાયમાન થતી ધજાની માફક ચપળ જાણીને હે વત્સ ! તું અકાર્યમાં મન રાખી મુંઝા મા. ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org