________________
૨૧૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ. पच्छा पच्छन्नं चिय, ता धरिया जा मुगं पम्या सा, कय खुड्डग कुमरक्खो, सङगिहे वडिओ सो उ. १७ सिरि अजियसेणगुरुणा, समए पव्याविओ समयविहिणा, सिविखविओ य समग्गं, जइजण जुग्गं समायारं. १८ अह सो कमसो अइरूव, उव्वणं जुव्वणं समणुपत्तो, हीरिज्जतो विसएहिं, करणगामेण रुम्भंतो. १९
सज्झाये सीयंतो, संजम मणुपाळिउं अचायतो, पडिभग्गो जणणि सो, पुच्छइ उत्रिखमणहेडं. २०
तं मुणि सा सहसा, कराळकुलिसाहय व्व दुकूखता, गग्गरसरं पयंपइ, हा किं ते चिंतियं वच्छ. २१
પછી જ્યાં સુધી તેણીની સુવાવડ થઈ ત્યાં સુધી તેણીને છાનીજ રાખવામાં આવી, બાદ પુત્ર જન્મતાં તેનું ક્ષુલ્લક કુમાર એવું નામ પાડવામાં આવ્યું, અને તે કેઈ શ્રાવકના ઘરે ઉછેરવામાં આવ્યું. ૧૭
- પછી તેને ગ્ય સમયે શાસ્ત્રની વિધિ પ્રમાણે અજિતસેન ગુરૂએ દીક્ષિત કર્યો, અને યતિ જનને એગ્ય સઘળે આચાર શીખવ્યું. ૧૮
હવે તે ક્ષુલ્લક મુનિ અનુક્રમે અતિ રૂપવાળું વન પામે થકે વિષયેથી લેભા થકે ઇંદ્રિયને દાબી રાખવા અસમર્થ બન્યા. ૧૯
તેથી તે રવાધ્યાયમાં મંદ પડે અને સંયમ પાળવામાં અશક્ત થયે એટલે ભગ્ન પરિણામી થઈને પિતાની માને સંયમ છે નાશી જવાને ઉપાય પૂછવા લાગે. ૨૦
તે સાંભળીને યશભદ્રા જાણે ઓચિંતી વજથી હણાઈ હોય તેમ દુઃખા થઈને ગદ્ગદ્ સ્વરે કહેવા લાગી કે હે વત્સ! તે આ શું ચિંતવ્યું છે? ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org