________________
આઠમો ગુણ.
पडिवन्न जणग भावस्स, थेरवणियस्स पउरपणियस्स, सत्येण सह सुहेणं, सावत्थि नयरि मणुपत्ता. १२ दुव्वारंतरभडकोडि, अजियसिरि अजियसेणमूरिस्स, मयहरियां मय हरिया, कित्तिमई नाम तत्थ त्थि. १३ तं नमिउं जसभहा, भद्दासइणी सुणेइ धम्मकह, .. कहिउँ नियतं, संबुद्धा गिलए दिवं. १४ . विज्जतो. वि हु गज्जो, जाणतीएवि तीइ नहु सिठो, मयहरियाए पुरओ, मा मा दिक्खं न दाहि त्ति. १५ कालक्कमेण बुढेि, गयंमि गम्भंमि. मयहरीइ इमा, . पुठा रहंमि साहइ, जहठियं कारणं तीसे. १६
ત્યાં કઈક બુટ્ટો વાણિયો ઘણે માલ લઈને શ્રાવસ્તી નગરી તરફ એ જ હતું તેને મળી એટલે તેણે તેણીને કહ્યું કે હું તારી તારા બાપ માફક સંભાળ લઈશ એટલે તેણે તેના સાથે સાથે હેમે પ્રેમે શ્રાવસ્તી આવી પહોંચી. ૧૨
ત્યાં અંતરંગ વિરિઓથી નહિ છતાયેલ એવા અજિતસેન સૂરિની મદ રહિત કીતિમતી નામે મહત્તરિકા આઈ હતી. ૧૩
તેને નમીને ભદ્ર આશયવાળી યશભદ્રા ધર્મકથા સાંભળવા લાગી, બાદ પિતાને વૃત્તાંત નિવેદન કરીને તેણીએ દીક્ષા ગ્રહણ કરી. ૧૪ . . . તેણીને ગર્ભ રહેલ હતા તે તેણીને માલમ છતાં પણ એને દીક્ષા
નહિ આપે એમ વિચારી તેણીએ તે સંબંધી મહત્તાને કશી વાત નહિ કહી. ૧૫ . કાળક્રમે ગર્ભ વૃદ્ધિ પામતાં મહત્તરા તેણીને એકાંતમાં પૂછવા લાગી ત્યારે તેણીએ તેણીને ખરેખરૂં કારણ જણાવી દીધું. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org