________________
૨૦૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ. हा पावे सो राया, किं नहु लहुबंधुणो वि लज्जेइ, जं तुह मुहेण एवं, मं उल्लवए विगयलज्जो. ७ इय भणिय धाडिया सा, तयं कहइ निवइणो स चिंतेइ, लहुबंधुंमि जियते, एसा नो तीरए घित्तुं. ८ तो पच्छिन्नं अच्छिन्न, पावअन्नाणछन्ननणेणं, केणावि पओगेणं, तेण विणासाविओ भाया. ९ ..
अह चिंतइ जसभदा, हणाविओ जेण स लहुभायावि, मह सीलं सो हणिही, नूणं रक्खेमि त मियाणि. १० इय परिभाविय भाविय, जिणवयणा गहियनिययआहरणा, एगागिणी वि सिग्यं, साएयपुराउ निक्खंता. ११...
હે પાપિની, તે રાજા પિતાના નાના ભાઈથી પણ શું લજજાતે નથી કે જેથી નિર્લજજ થઈને તારા મુખે મને આવું કહેણ મોકલાવે છે? ૭
એમ કહીને તેણુએ તે દ્વતીને ધકકો મારી કહાડી મૂકી, ત્યારે પ્રતીએ આવી તે વાત રાજાને કહી ત્યારે રાજા વિચારવા લાગ્યો કે જ્યાં સુધી નાને ભાઈ જીવતે છે ત્યાં સુધી શેભદ્રા અને સ્વીકારી શકનાર નથી. ૪
તેથી તે દુષ્ટ અજ્ઞાનથી આંધળા બનેલા રાજાએ છાના માના કેઈક પ્રયોગ કરીને પિતાના ભાઈને મરાવી નાખે. ૯
ત્યારે યશભદ્રા વિચારવા લાગી કે જેણે પિતાના નાનાભાઈને પણ મરાવી નાખે છે, તે હવે મારા શીળને ખચિત બગાડશે માટે હું હવે કઈ પણ ઉપાયથી) મારૂં શીળ બચાવું. ૧૦
એમ ચિંતવીને જિન વચનથી રંગાયેલી યશોભદ્રા પિતાના આભરણ સાથે લઈને સાકેતપુરથી ઝટપટ એકાએક રવાના થઈ. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org