________________
૨૧૨ -
શ્રી ધર્મરત્ન પ્રકરણું. vinmannnnnn
को सुरनाहसमिद्धि, चइ दासत्त महिलसइ वच्छ, चइउं चिंतारयणं, कायमणि को व गिण्हेइ. २६ अवि लब्भइ इंदत्तं, अहमिदत्तं महानरिंदत्त, .. अमुरिंदत्तं न उणो, हे पुत्तय निव्वणं चरणं. २७ ।
इच्चाइ बहुपयारं. भणिओवि हु जाव ठाइ नहु एस, ... तो गुरुकरुणारसभर, पणुल्लिया भणइ इय जगणी. २८ जइ एव मज्झवसिओ, पुत्त तुमं ता ममोवरोहेण, इहयं गुरुकुळवासे, वारसवासे वइक्कममु. २१. भग्गेवि परीणामे, मणमि कामं फुरंतए कामे, एवं ति सो पवज्जइ, सुपुनदखिन्न जल जळही. ३०
હે વત્સ, ઈદ્રની સમૃદ્ધિ મૂકી કરીને દાસપણાની ઈચ્છા કોણ કરે? અથવા ચિંતામણિ મૂકીને કાચને કોણ ગ્રહણ કરે ? ૨૬
હે પુત્ર, ઈદ્રપણું, અહમિદ્રપણું, મહાનરેદ્રપણું, તથા અસુરેપણું મળવું સુલભ છે, પણ નિર્દોષ ચારિત્ર મળવું દુર્લભ છે. ૨૭ . .
ઈત્યાદિક બહુ પ્રકારે માતાએ સમજાવ્યા છતાં પણ તે સ્થિર થયે નહિ, ત્યારે અતિ કરૂણાવાળી માતા તેને આ રીતે કહેવા લાગી. ૨૮ .
હે પુત્ર, જે તું મને વશવર્તી હોય તો મારા આગ્રહથી આ ગુરૂ કુળવાસમાં હજુ બાર વર્ષ રહે. ૨૯
ત્યારે તે દાક્ષિયરૂપ જળને જળધિ સમાન મુદલક કુમાર પિતાના મનમાં વિષયે ભોગવવાની ઈચ્છા પુરતી હોવાથી ભગ્ન પરિણામ છતાં પણ તે વાત સ્વીકારવા લાગે. ૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org