________________
સાત ગુણ.
नागदेवी अनंगदेवव्वलठह रुवेण सिरिदेव सेण, गुरुणो पासे पडिवं नगिरिधमो. ११३
अह अहणगोवि हरिणा हणिओ सेलाइ नारओजाओ, सीहोभवियतहिंचिक गुणो विपत्तो अमुहचित्तो. ११४
तोहिंडिया सूरिभवे तत्थेवय सोमसत्थवाहस्स नंदिभारियाए जाओधणदेव नामसु. ११५.
असढ सहमाण साणंते सिपीईप रूप्परंजाया, तेदविण उण मणसो कयाविपत्ता रयणदीवे. ११६
कवयदहिलिया सपुर। मिमुहं वित्तवहुवित्ता, अहवण देवो जाओ नियमित्तपचण वणो. ११७
¿
Jain Education International
તેનુ' અન‘ગદેવ એવું નામ પાડવામાં આવ્યુ અને તે અન‘ગ (કામ) ના માફ્કજ સુંદર રૂપવાન થયા. તેણે શ્રીદેવસેન આચાર્ય પાસે ગૃહિ ધર્મ અંગીકાર કર્યા. ૧૧૩
૧૯૫
>
હવે પહેલા અધનક પણ સિંહે મારી નાખ્યાથી વાલુપ્રભા નારકીમાં જઇને ત્યાંથી સિંહ થયા, ત્યાંથી પાછે અશુભ પરિણામે કરીને તેજ નારકીમાં ગયા. ૧૧૪
બાદ ઘણા ભવ ભટકીને ત્યાંજ સામ સાથેવાહની નંદમિત ભાર્યાના પેટે ધનદેવ નામે પુત્ર થયા. ૧૧૫
નિષ્કપટી અનગદેવ અને કપટી ધન દેવની પાછી ત્યાં પરસ્પર પ્રીતિ અધાઈ તેઓ અન્ને જણ પૈસા કમાવવા અર્થે કયારેક રત્ન દ્વીપમાં
ગયા. ૧૧૬
ત્યાંથી તે બહુ પૈસેસ મેળવ્યા બાદ કેટલાક દિવસે પોતાના નગર તક પાછા વળ્યા તેટલામાં ધનદેવે પોતાના મિત્રને ફગવાને વિચાર કર્યેા. ૩૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org