________________
૧૯૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ. पुट्ठोय सत्थ वइणा वुत्तंतं कहइचंदणो, सव्यं. संचलिओनीयनयराभिमुहं पृढोयदिणयणगं. १०८ . दिट्ठो तेण निवपहे छट्ठदिणेहरि विदारिशे पुरिसो, नाउंधगोवलं भाहहावराओ अहणगुत्ति. १०९ तंदव्यं गहिऊणं पकाममुविमुज्झमाण परिणामो. रयण उरेसंपत्तो पत्तेसुनिजिउंदव्यं ११. .
गिह्नितुविजय वद्धण मूरि समीण वज्जपच जं, जाओय मुक्ककप्पेसोलस अयरठिइ अमरो. ११.१.. तो चविउंइहभरहे रहवीर पुराभिहाण नयरंमि, । गेह वइनंदिवक्तण सुंदरि पुत्तोइ मोजाओ. ११२ ,
પછી સાર્યવાહે પૂછતાં ચંદને સઘળો વૃત્તાંત કહી સંભળા, બાદ તેઓ પિતાના નગર તરફ ચાલતા થયા, તે રીતે પાંચ દિન રસ્તામાં પસાર કર્યા. ૧૦૮
છ દિને ચાલતાં તેમણે રાજ માર્ગમાં સિંહે ફાડીને મારી નાખેલ એક માણસ છે, તેના પાસે ધન ભરેલું મળી આવતાં તેમણે જાણ્યું કે, હાય હાય! આ તે બિચારો અધનકજ છે. ૧૦૯
* બાદ તે દ્રવ્ય લઈને રત્નપુરમાં આવી અતિશય વિશુદ્ધ થતા પરિ ણામે કરીને તે દ્રવ્ય તેમણે સુપાત્રમાં વાપર્યું. ૧૧૦
પછી વિજયવર્ધન સૂરિ પાસે નિર્દોષ દિક્ષા લઈને ચંદન શુક દેવલેકમાં સળ સાગરોપમના આયુષ્યથી દેવતા છે. ૧૧૧
છે. ત્યાંથી ચવીને આ ભરત ક્ષેત્રમાં રથવીરપુર નામના નગરમાં નંદિવર્ધન નામના ગૃહપતિની સુંદરી નામની ભાર્યાના પેટે તે પુત્ર થશે. ૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org