________________
૧૯૩
સાતમો ગુણ. સરળ ઘર તરૂપ થવા માગો, गंभीराउ भवाउव उत्तारो दुत्तरो नूणं. १०३
तम्हाकुणिमोणसणं मामणुय भवंनि रत्थयनेमो, इयजा कहेइ तासे दाहिण नयणेण विप्फुरियं. १०४
इयरीए वामेणंसो आइपिएइ अंगफुरणेहि, एस किलेसो नचिरं होही अम्हंति तकमि. १०५
इत्थं तरंमिपत्तो सत्थ वई नंदिवद्धणो तत्थ, रयण उर नयरगामी उदयत्थंपेसए पुरिसे. १०६ तेजानियंतिकूवं ताचंदणचंदकंतम मिदछु साहित्तु
सत्यवाणी कदंतिय मंचियाइलहुं. १०७ * હવે ચદન કહેવા લાગ્યો કે હું પ્રિયા જેમ ગભીર સંસારમાંથી ઊંચે ચડવું મુશ્કેલ છે, તેમ આ વિકટ કુવામાંથી પણ ઊંચે નીકળવું ખરેખર મુશ્કેલ છે. ૧૦૩
• માટે આપણે અણસણ કરીએ કે જેથી આ મનુષ્યભવ નિરર્થક થતા અટકે, એમ ચંદને કહ્યું કે તેટલામાં તેની જમણી આંખ ફરકી. ૧૦૪
સાથે ચંદ્રકાંતાની ડાબી આંખ ફરકી, ત્યારે ચંદન બોલ્યો કે હે પ્રિયા આ અંગ પુરણ પ્રમાણે આપણું આ સંકટ હવે લાંબે વખત નહિ ચાલે એમ હું ધારું છું. ૧૦૫
એવામાં ત્યાં નંદિવર્ધન નામે સાર્થવાહ કે જે રત્નપુર નગર તરફ જતે હતા તે આવી પહે, તેણે પોતાના ચાકને પાણી લેવા મેકલ્યા. ૧૦૬
તેઓ જેવા કુવામાં જોવા લાગ્યા કે તેઓને ચંદન અને ચંદ્રકાંતા જોવામાં આવ્યા, તેથી તેમણે સાર્થવાહને કહીને માંચીવટે તેમને બહાર કાયા. ૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org