________________
૧૭૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
AAAA
(મૂઠ મથા.) असढो परंनवंचइ, वीससणिज्जो पसंसणिज्जोय; उज्जमइ भावसारं, उचिओ धम्मस्स तेणेसो. १४
(મૂળનો અર્થ.) અશઠ પુરૂષ બીજાને ઠગ નથી, તેથી તે વિશ્વાસ કરવા ગ્ય તથા વખાણવા યોગ્ય રહે છે, અને ભાવ પૂર્વક ઉઘમ કરે છે, તે કારણથી તે ધર્મને યોગ્ય ગણાય છે. ૧૪.
| (ટીકા.) शठो मायावि तद्विपरीतोऽ शठः परमन्यं, नवचति नातिसंधत्ते,
શઠ એટલે કપટી, તેથી વિપરીત તે અશડ અર્થાત નિષ્કપટી પુરૂષ, પર કહેતાં અન્યને વંચતે નથી, એટલે ઠગ નથી.
अतएष विश्वसनीयः प्रत्यस्थानं भवती तरः पुनरवंचन्नपि न बि. ભાણ ર.
એથી જ તે વિશ્વસનીય એટલે પ્રતીતિ એગ્ય થાય છે, પણ કપટી પુરૂષ તે કદાચ નહિ ઠગતો હોય તે પણ તેને કોઈ વિશ્વાસ કરતું નથી,
माया शीलः पुरुषो, यद्यपि न करोति किंचिदपराध, सर्प इवा विश्वास्यो, भवति तथा प्यात्म दोष हतः १
જે માટે કહેલું છે કે, કપટી પુરૂષ જે કે કશે અપરાધ નહિ પણ કરે, તે પણ પિતાના તે દેષના જેરે સર્પની માફક અવિશ્વાસ્ય રહે છે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org