________________
સાતમો ગુણ.
૧૭૧
तथा प्रशंसनीयः श्लाघनीयश्वस्या दशठ इति प्रक्रमः,
વળી સદરહુ અશઠ પુરૂષ પ્રશંસનીય એટલે વખાણવા ચોગ્ય પણ થાય છે.
यदवाचि.
यथाचितं तथावाचो, यथा वाच स्तथा क्रिया, धन्यास्ते त्रितयेयेषां, विसंवादो न विद्यते. १
જે માટે કહેલું છે કે. જેવું ચિત્ત હોય તેવી વાણી હોય, અને જેવી વાણી હોય તેવી કૃતિ હેય, એ રીતે ત્રણે બાબતમાં જે પુરૂષને અવિસંવાદ હોય તેઓ ધન્ય છે. ૧
तयोधच्छत्ति प्रवर्त्तते धर्मानुष्ठान इतिशेषः भावसारं सद्भाव मुंदरं स्वचितरंजनानुगतं नपुनः पररंजनायेति दुःपापचस्वचित्तरंजनं.
વળી અશઠ પુરૂષ ધર્મનુણાનમાં ભાવસારપણે એટલે સદ્ભાવ પૂર્વક અથાત્ પિતાના ચિત્તને રંજિત કરવા માટે, ઉદ્યમ કરે છે એટલે પ્રવર્તે છે, નહિ કે પરને રંજન કરવા માટે પિતાના ચિત્તને રંજન કરવું એ ખરેખર મુશ્કેલ કામ છે.
તા. भुयांसो भुरिलोकस्य चमत्कार करानराः रंजयंति स्वचित्तंये भुतले ते थ पंचषाः ?
જે માટે કહેલું છે કે – બીજા ઘણા લેકના ચિત્તને ચમકાવનારા માણસ ઘણુ મળી આવે છે, પણ જેઓ આ પૃથ્વી પર પિતાના ચિત્તને જે તેવા તે પાંચ છ જ મળશે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org