________________
સાત ગુણ
૧૬૯
AAAAAAAAAAAAAAAAAAAA
तयणु गुरुगहिरभवजल निहिमि अइस हिय दुसहदुहनिवई, कहकहविलहिय नरजंमकम्म हणिउं गमीससिवं. ६२
अच्चतपावभीरु विमलो पुण पालिउणगिहिधम्म, जाओ अमरो पवरो महाविदेहमिसिज्झिहिइ. ६३
इत्यवेत्य विमलस्य वेष्टितं, वेष्टितं नखलुकर्म कोटिभिः हे जनाभव तपाप भीरवो धीरवोधि चरणव्यवस्थिताः ६४
इति विमल दृष्टांतः समासः छ. ત્યારબાદ ભારે ગભીર સંસાર સમુદ્રમાં ભટકતાં અસહ્ય દુઃખો વેઠીને જેમ તેમ કરી મનુષ્ય ભવ પામીને કર્મ ખપાવી તે મુક્તિ મેળવશે. દર
આણમેર અત્યંત પાપ ભીરૂ વિમળ ગૃહિધર્મ પાળીને પ્રવર દેવતા થઈ મહાવિદેહમાં જન્મીને સિદ્ધિ પામશે. ૬૩ ' આ રીતે કર્મની અણીઓથી અસ્પષ્ટ આ વિમળનું ચરિત્ર જાણીને છે જેને તમે સમ્યકત્વ અને ચારિત્રમાં ધીર રહી પાપભીરૂ થાઓ. ૬૪
આ રીતે વિમળને દૃષ્ટાંત સમાપ્ત થયે.
સપ્તમ ગુણ. अक्तो भीरू रितिषष्टो गुणः सांप्रत मशठहति सप्तमं गुणं પદ #દ ા છે
.. ભીરૂપણું રૂપ છઠો ગુણ કહી બતાવ્યું, હવે અશઠપણ રૂપ સાતમા ગુણને સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org