________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
करि कलहकंन चवलाइ रायकमलाइ कारणाभाय, कोपावे सुपवत्तइ निय नियम धुरं विराहिता. ५७ .
वरमनलंमिपवेसो फणि मुह कुहरेवरंकरोखित्तो, वरमस मामयपीडा नहुविरइवि राहणा भाय. ५८
इय निसुणतो जाओ जल भरिय घणुव्व कसिणवयणोसो, विमलेण तओमोणंविहियमजोगुत्ति काऊणं. ५९ जिण धम्मेविगयरई विवन्नविरइ फुरंतपावमई,
अइघणमणत्थ दंडं कुव्वंतोवंत संमत्तो. ६० केविनरेण पुव्वंविराहिएणं कयाविसहदेवा, लहिउं छलं छुरीए हणिओपत्तो पढम पुढविं. ६१
' હે ભાઈ! હાથીના બચ્ચાના કાન માફક ચપળ એવી રાજ્ય લક્ષ્મીના કારણે પિતાના નિયમોની ધુંસરીને ભાંગી કરીને કણ પાપમાં પ્રવર્તે. પ૭
* હે ભાઈ અગ્નિમાં પેસવું સારું સપના મુખના વિવરમાં હાથ નાખ સારે, તથા ગમે તેવા વિષમ રોગની પીડા સારી, પણ વતની વિરાધના કરવી સારી નથી. ૫૮
" એમ સાંભળીને પાણી ભરેલા વાદળાની માફક સહદેવે કાળું મોં કર્યું, તેથી વિમળે તેને અગ્ય જાણું માન ધારણ કર્યું. ૧૯
- પછી સહદેવની જિન ધર્મ ઉપરથી ઓછી પ્રીત પડતી ગઈ, અને પાપની મતિ સ્કુરિત થયાથી તે વિરતિહીન થયે થકો ઘણા અનર્થ દંડ કરીને સમ્યકત્વ ભ્રષ્ટ થયે. ૬૦
| બાદ કેઈક પ્રથમના કૂણયલા પુરૂષે કયારેક છળ પામીને સહદેવને છુરીથી મારી નાખે, એટલે તે પહેલી નારકીમાં પહો. ૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org