________________
૧૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
૧
-
-
-
-
-
-
-
जिणमुणि मुमरण पुव्वं ते भुत्तुं अहगयानयरमज्झे. तातत्थ पुरे वणिएहि आवणा लहु पिहिज्जति. २७ चउरंगवलंपवलं इओ तआभमइसमरसज्जव, मालिज्जइ पायारो दिव्यंतियगोयर कवाड. २८
तं असरिच्छंपिच्छिय विमलेणं कोविपुच्छिा . पुरि सोभीयंपिवपुरमेयं किंदीसइभदमयलंपि. २.. तो विमल सवणमूले ठाऊणभइसो विजहइत्थ. वलिबंधु करो पुरिमुत्त मुब्व पुरिमुत्तमो राया. ३० इक्को चियसे पुत्तो अरिमल्लो नाम विजियअरिमल्लो, सोअज्ज केलिभवणे मुत्तोडसिओ भुयंगेण. ३१
બાદ દેવગુરૂનું સમરણ કરી જમીને તેઓ નગરમાં ગયા, તેવામાં ત્યાં તેમણે બજારમાં દુકાનદારને જલદી જલદી દુકાને બંધ કરતા જોયા. ર૭
વળી પ્રબળ ચતુરંગી લશ્કર જાણે લડાઈ માટે તમામ તૈયાર થયું હોય તેમ આમતેમ દેડાદોડ કરતું તેમણે જોયું કિલો સાફ કરતે જે, તથા શહેરના દરવાજા બંધ કરાતા જોયા. ૨૮
આવી વિલક્ષણ દોડધામ જેઈને વિમળે કેઈક પુરૂષને પૂછ્યું કે હે ભદ્ર આ આખું શહેર ભયબ્રાંત જેવું કેમ દેખાય છે? ૨૯
ત્યારે વિમળના કાનમાં રહીને તે પુરૂષે કહ્યું કે ઈહાં બળીરાજાને કેદ કરનાર શ્રીકૃષ્ણની માફક બળી (બળવાખોર) દુશ્મનને કેદ કરનાર પુરૂઉત્તમ નામે રાજા છે. ૩૦
તેને જોરાવર દુમિનેને જીતનાર અરિમલ નામે એકાએક પુત્ર છે, તે આજ ક્રીડાઘરમાં સૂતે હતો તેવામાં તેને સર્પ ડ. ૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org