________________
૧૬૩
છઠો ગુણ. . तप्पण इणी इगाढं पुक्करिए परियणेण मिलिएण, अइ निउणंपिगविट्ठोनय दिटठो विसहरो दुट्ठो. ३२
पत्तो निवोवितहियं मयंव कुमरं निए विरुत्तिगओ, मुच्छ मतुच्छंपवणाइए हिजाओपुणो पउणो. ३३
किरियाउ बहु विहाओ नरिंदविंदारए हिंविहियाओ, नय जाओ कोविगुणो तत्तो भणियं निवेण इमं. ३४
जइ कह विकिपि कुमरस्समं गुलंजाय ए अमञ्चवरा, नोमज्जविनणु मरणं जलणोजाला भरिय गयणो. ३५
तो वुत्तो परिवारो कयंतिअंते उरीउ करूण सरं, सामंता विविमन्नाखलभाल ओसयल पुरलोओ. ३६
ત્યારે તેની સ્ત્રીઓએ ભારે બુમરાણ કર્યાથી ચાકર નફરોએ દેવ આવી દુષ્ટ સર્ષને ઘાએ જોયું પણ તે તેમના દીઠામાં નહિ આવ્યું. ૩૨
એટલામાં રાજા પણ ત્યાં આવી પહેઓ તે કુમારને મરેલા માફક મરેલે જોઈને તરત ભાર મૂછા પાયે, છતાં પવનાદિક નાખવાથી તે શુદ્વિમાં આવ્યું. ૩૩
બાદ વિપ વિદ્યાએ અનેક ઉપચાર ક્રિયાઓ કરી છતાં કંઈ ગુણ થયે નહિ, ત્યારે રાજાએ નીચે મુજબ પિતાને હરાવ ઝાહેર કર્યો. ૩૪
હે પ્રધાને જે કોઈપણ રીતે આ કુમારને કંઈ પણ જોખમ થશે, તે હું પણ જળ જળના અગ્નિનું જ શરણ લઈશ. ૩૫
તે ડરાવની રાણીઓને ખબર પડતાં તે પણ કરૂણ રે રૂવે છે, અને સામંતસરદારે પણ વિષાદુ પામેલા છે, તથા એક નગરક ખળભળી રહ્યું છે, ૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org