SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ છઠે ગુણ, ૧૬૧ विमल अइ विमलगुणगण धन्नोसितुमंतुमंचियसउन्ने, जंसकोविप संसइ तुहपय डंपावभीरूत्तं. २२. सावज्ज वयण वज्जण पञ्चल निच्चल सुधम्मवरसुवरं, सो भणइतए दिन्नं दितेण सदसणं सव्वं २३ । वरदाण परे अमरे पुणो विजेपइइमो अहोभद्द, . निययमणं अइप उणं करेसुगुणिजणगुग्गहणे २४ । अहतंमिअइ निरीहे सप्पवि सुच्छायणमणिं सुमणो, बंधियत दुत्तरीए वलाविपत्तो सयंठाणं. २५ विमलो करेइ सदं सहदेवाईणते वितोपत्ता, पुच्छंति पहिय चरियं जहट्टियं सोविसाहेइ. २६ . હે અતિ ગુણશાળી વિમળ તને ધન્ય છે અને તુંજ પુણ્યશાળી છે, કેમકે ઇંદ્ર પણ તારું પાપભીરૂપણ ખુલી રીતે વખાણે છે. ૨૨ . માટે સાવદ્ય વચન વર્જન પરાયણ, હે નિશ્ચળ, હે ઉત્તમ ધર્મવાન તારે જે માગવું હોય તે માગ, ત્યારે વિમળ બોલ્યું કે હે દેવ, તે તારા દર્શન આપ્યા એટલે સઘળું આપ્યું છે. ૨૩. છતાં દેવે વર માટે આગ્રહ કર્યાથી વિમલે કહ્યું કે હે ભદ્ર ત્યારે તું તારા મનને ગુણિજનના ગુણ ગ્રહણ કરવામાં ત૫ર રાખ. ૨૪ આ રીતે તે તદન નીરિહ રહેતાં તેના ઉતરીય વસ્ત્રમાં દેવે જેર કરી સર્ષના વિષની હરણ કરનારી મણિ બાંધી અને પછી તે સ્વસ્થાને ગ. ૨૫ ત્યારે વિમળે સહદેવ વગેરેને બોલાવ્યા તેથી તેઓ પણ ત્યાં આવી તે વટેમાર્ગુની વાત પૂછવા લાગ્યા, એટલે તેણે બધી બનેલી હકીકત કહી સંભળાવી. ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy