________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तथा बिभेत्युत्त्रस्य त्ययशः कलंका. निजकुल मालिन्यहेतो रपि कारणात् पापे न प्रवर्त्तते.
૧૫૬
તેમજ અપજશના કલ'કથી ખીહે છે એટલે ડરે છે. અર્થાત્ પોતાના કુળને રખેને ડાઘ લાગે. તે કારણથી પણ તે પાપમાં નથી પ્રવર્ત્તતા.
ततस्तस्मात् कारणात्, खलुरवधारणे, सचो परिष्टात् संभत्स्यते. ततो धर्मा धर्म योग्यो, भीरु रेव पापभीरु रेव, विमलवत् .
તેથી એટલે તે કારણથી ખલુ એટલે ખરેખર એ શબ્દના સધ ઊપરલા પદ સાથે જોડવા તે આ રીતે કે ધર્મ ને અહું એટલે ધર્મને ચેાગ્ય જે ભીરૂ એટલે પાપથી ખીનાર હાય તેજ ખરેખર છે વિમળની માફક,
विमल दृष्टांत चैवं.
सिरि नंदणंस मयरं अस्थि कु सत्थलपुरंमयण सरिसं, तत्थयकुत्र लयचंदो चंदो व्व जणपिओ सिट्ठी. १
गय दाणं दसिरी, सिरीवपुरि सुत्तमस्स सेभज्जा, विमल सहदेव नामा, ताणं पुतासयाभत्ता २
વિમલની કથા આ પ્રમાણે છે.
શ્રી નંદન (લક્ષ્મીના પુત્ર) સમકર (મગરના ચિન્હવાળા) કામદેવના સરખું શ્રી નદન (લક્ષ્મીથી આનંદ આપનાર) સમકર (સદાકર વેરાવાળું) કુરાસ્થળ નામે નગર હતું, ત્યાં ચંદ્રની માફક લોકપ્રિય કુવળચંદ્ર નામે એક શેડ હતા. ૧
તે શેઠની આનંદશ્રી નામે એક સ્ત્રી હતી કે જે પુરૂષોત્તમ શ્રીકૃહણની સ્રી લક્ષ્મીના માફક અનુપમ હતી. તેમના હમેશાં વિનય ભક્તિ કરનાર વિમળ અને સહુદેવ નામના બે પુત્ર હતા. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org