________________
- ગુણ.
૧૫૫
ષષ્ટ ગુણ. प्रपंचितो ऽक्रूरइति पंचमोगुणः इदानीं भीरु रितिषष्टं गुणं રિપવાદ !
અપૂરપણું રૂપ પાંચમો ગુણ કહી બતાવ્યો હવે લીરૂપણ રૂપ છ ગુણ વર્ણવે છે.
(મૂળ નાથા.) इह परलोयावाएसंभावंतोन वट्टए पावे, बीहइ अजसकलंकातोखलु धम्मारिहो भीरू. १३
(મૂળને અર્થ) આ લોકના અને પરલોકના સંકટ વિચારીને જ પાપમાં નહિ પ્રવર્તે અને અપજશના કલંકથી ડરત રહે તે ભીરૂ કહેવાય, તેથી તે પુરૂષજ ધર્મને એગ્ય ગણાય છે. ૧૩
(ટીકા.) इहलोकापायान् राज निग्रह प्रभृतीन परलोकापायान् नरकगमना दीनसंभावयन भाविनो मन्यमानो, नवर्तते, नप्रवर्त्तते पापे हिंसा नृतादौ.
આ લેકના અપાય એટલે રાજ તરફથી થતી ધર પકડ અને પરલોકના અપાય એટલે નરક ગમનાદિક. તેમને સંભાવતે થકો અથાત્ થનારા માનતિ થક, (જે ભીરૂ હોય તે) પાપમાં એટલે હિંસા જઠ વગેરેમ ન વ એટલે નહિ પ્રવર્તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org