________________
૧૫૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ
तं लद्धो इह धम्मो, जन कया कूरया पुरावि तए, इय चितंतो पत्तो, पावेण समं स पाणेहिं. ६४ मुहसारे सहसारे, सो उववन्नो मुरो सुकयपुन्नो, तत्तो चविय विदेहे, लहिही मुत्तिं समुत्तीवि. ६५ श्रुत्वे त्यशुद्ध परिणाम विराम हे तोःश्री कीर्तिचंद्र नरचंद्र चरित्र मुच्यैः, भव्या नरा जनन मृत्यु जरादिभीताअक्रूरता गुण मगौणधिया दधध्वं. ६६
इति कीर्तिचंद्रपकथा समाप्ता. હે છવ તે પૂર્વે પણ કરતા નથી કરી તેથી ઈહાં તું ધર્મ પામે છે, એમ ચિંતવતાં થકાં તેણે પાપ નિવારવાની સાથે પ્રાણને પણ ત્યાગ ४. ६४
ત્યાંથી તે સુખમય સહસ્ત્રાર નામના દેવલોકમાં સુકૃતના જેરે દેવતા થયે, ત્યાંથી આવીને તે સંતેષશાળી જીવ મહા વિદેહમાં મનુષ્ય થઈ મુક્તિ પામશે. ૬૫
આ રીતે અશુદ્ધ પરિણામને ટાળવા માટે શ્રી કીતિચંદ્ર રાજાનું ચરિત્ર બબર સાંભળીને જન્મજરા અને મરણ વગેરાથી બીધેલા છે ભવ્ય જેને, તમે મુખ્ય બુદ્ધિથી આક્રરતા નામે ગુણને ધારણ કરે. ૬૬
આ રીતે કીર્તિ ચંદ્રરાજાની કથા સમાપ્ત થઈ.
तत् लब्ध इह धर्मो यत् न कृता क्रूरता पुरापि त्वया, इति चिंतयन् त्यक्तः पापेन समं स पाणैः ६४ मुखसारे सहस्रारे स उपपन्नः मुरः मुकृतपूर्णः, ततः च्युत्वा विदेहे लप्स्यते मुक्ति समुक्ति रपि. ६५
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org