________________
પાંચ ગુણ.
૧૫૩
चिंतइ रेजीव तए, अन्नाणवसा विवेगरहिएण, वियणाओ अमणाओ, नरएसु अणंतसो पत्ता. ६० गुरुभरवहणंकणदोह, वाहसीउल खुइपिवासाइ, दुस्सहदुहदंदोली, तिरिएमुवि विसहिया बहुसो. ६१ ता धीर मा विसीयसु, इमासु अइअप्पवेयणासु तुमं, को उत्तरिउं जलहिं, निबुडए गुप्पईनीरे. ६२ वज्जेसु कूरभावं, विसुद्धचित्तो जिएमु सव्वेसु, .. बहुकम्मखयसहाए, विसेसी समरविजयंमि. ६३
મુનિ ચિંતવવા લાગ્યું કે હે જીવ તે અજ્ઞાનના વિશે કરી નિવિવેક થઈને નરકમાં અનંતવાર ભારે વેદનાઓ સહન કરી છે. દ.
વળી તિર્યંચ ગતિમાં પણ ઘણીવાર તે ભારે ભાર વહન કરવાની, અંકન કરવાની, દેહાવાની, લાંબે છેટે ચાલવાની તાઢ, તડકો ખમવાની, તથા ભૂખ તરસ વગેરેની અસહ્ય દુઃખ પીડા સહન કરી છે. ૬૧
માટે હે ધીર આત્મન્ આ અ૫ પીડામાં તું વિષાદ મ કર, કારણ કે દરિએ તરી પાર કર્યો પછી છીલરના પાણીમાં કેણ બડે. દર
તેથી હે જીવ તું વિશુદ્ધ મન રાખીને સર્વ જીવોમાં કુર ભાવને ત્યાગ કર, અને આ ઘણું કર્મ ક્ષય કરાવવામાં સહાય કરનાર સમરવિજયમાં તે સવિશેષે કૃર ભાવને ત્યાગ કર. ૬૩
चिंतयति रे जीव त्वया अज्ञानवशात् विवेग रहितेन, वेदनाः अमानाः नरकेषु अनंतशः प्राप्ताः । गुरूभरवहनांकनदोहवाहशीतोष्णक्षुत्पिपासादिः दुस्तह दुःखपीडा तिर्यक्ष्वपि विसोढा वऊशः ६१ ........ तस्मात् धीर मा विषीद इमासु अत्यल्पवेदनासु त्वं, कः उत्तीर्य जलधि निब्रुडति गोष्पदीनीरे. ६२ वर्जय क्रुरभावं विशुद्धचित्तः जीवेषु सर्वेषु, . . बहुकर्म क्षय सहाये विशेषतः समरविजये. ६३. ... .......
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org