________________
૧૫
શ્રી ધર્મરત્ન પ્રકરણ. कमसो अइतवसोसिय, देहो बहुपढियसुद्धसिद्धंतो, अन्भुजयं विहार, उज्जयचित्तो पवज्जेइ. ५७
कस्सइ नगरस्स वहि, पलंबवाहू ठिओ य सो भयवं, दिट्ठो पाविद्रेणं, समरेणं कहिंवि गमिरेण. ५८
वहरं सुमरतेणं, हणिओ खग्गेण कंधराइ मुणी. गुरुवेयणाभिभूओ, पडिओ धरणीयले सहसा. ५९
બાદ અનુક્રમે ભારે તપથી શરીરને સૂકવી તથા ઘણું પવિત્ર સિપદ્ધતિ શીખીને ઉજમાલ થઈ તેણે અતિ આકરે એકલ વિહાર અંગીકાર કર્યો. પ૭
તે પૂજ્ય મુનીશ્વર કઈક નગરના બાહર લાંબી બાએ કરી કાત્સર્ગમાં ઊભો રહ્યો હતે તેવામાં પાપિણ સમરે ત્યાંથી કયાંક જતાં થકાં તેને જે. ૫૮
ત્યારે વેર સંભારીને તેણે મુનિના કાંધમાં તરવાર ઘા કર્યો, જેથી તે મુનિ ભારે પીડા પામીને તત્કાળ પૃથ્વી તળમાં પડી ગયે. ૧૯
क्रमशः अतितपः शोषित देहः बहुपठितशुद्ध सिद्धांतः अभ्युद्यतं विहारं उद्यतचित्तः प्रपद्यते. ५७. कस्यापि नगरस्य बहिः प्रलंबबाहुः स्थिता च स भगवान्, दृष्टः पापिष्टेन समरेण कुत्रापि गच्छता. ५८ वैरं स्मरता हतः खगेन कंधरायां मुनिः गुरुवेदनाभिभूतः पतितः धरणीतले सहसा. ५९ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org