________________
૧૫૧
M
AAMAAAAAAAAA
-
પાંચમ ગુણ. तुम्हाणवि पच्चक्खो, इओ परं समरविजयवुत्तंतो, सो काही उवसग्गं, इक्कसि तुह गहिय चरणस्स. ५४ तो कूरयाइ सहिओ, अहिओ तसथावराण जीवाणं, दुसहदुहदहियदेहो, भमिहीही भव मणंत मिमो. ५५ इय मुणिय गरूयवेरग्ग, परिगओ गिण्हए वयं राया, नियभाइणिज्जहरिकुमर, वसहसंकमियरज्जधुरो. ५६
હે રાજન ત્યાર પછીને સમરવિજયને વૃત્તાંત તે તને પણ પ્રત્યક્ષ રીતે માસમજ છે. શિવાય તે તારે ભાઈ તને ચારિત્ર લીધા પછી હજુ એકવાર ઉપસર્ગ કરશે. ૫૪
ત્યારબાદ એ કુરંગને જીવ ક્રુરતા સહિત રહીને ત્રસ અને સ્થાવર જીવનું અહિત કરતે થકો અસહ્ય દુખેથી શરીરને બાળ રહી અનંત સંસાર રઝળશે. ૫૫
એમ સાંભળીને ભારે વૈરાગ્ય પામીને રાજાએ પિતાના ભાણેજ હરિ નામના ઉત્તમ કુમારને રાજ્યને ભાર સોંપી દીક્ષા લીધી. પ૬
युष्माकमपि प्रत्यक्षः इतः परं समरविजय वृत्तांतः, स करिष्यति उपसर्ग एकशः तव गृहीतचरणस्य. ५४
ततः क्रूरतया सहितः अहितः त्रस स्थावराणां जीवानां; दुःसहदुःख दहित देहः भ्रमिष्यति भव मनंत मयं. ५५
इति श्रुत्वा गुरुकवैराग्य परिगतः गृह्णाति व्रतं राजा, निजभागिनेय हरिकुमार वृषभ संक्रामित राज्यधुरः ५६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org