________________
૧પ૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
KARAN
भमिय भवं पुण जाया, तणया निवइस्स उवरए तंमि, कलहंता रज्जकए, मरि पत्ता तमतमाए. ५१
एवं दवनिमित्तं, सहियाओ तेहि वेयणा विविहा, नय तं कस्सइ दिन्नं, परिभुत्तं तं सयं नेव. ५२
अह पुत्वभवे काउं, अन्नाणतवं तहाविहं किंपि, जाओ सागर जीवो, तं निव इयरो उ तुह बंधू. ५३
પાછા કેટલાક ભવ ભમીને ફરી એક રાજાના પુત્ર થયા. તેઓ બાપના મરણ બાદ રાજ્યના માટે કલહ કરતા થકા મરીને તમતમા નામની સાતમી નરકમાં ગયા. ૫૧
આ રીતે દ્રવ્ય સારૂં તેમણે અનેક પ્રકારની વેદનાઓ સહન કરી, છતાં તે કોઈને દાનમાં દીધું નહિ અને પોતે પણ ભોગવી શક્યા નહિ. પર
બાદ હે રાજન કેઈક ભવમાં તેઓએ કાંઈક તેવા પ્રકારનું અજ્ઞાન તપ કર્યાથી સાગરને જીવ તે તું રાજા થયે છે, અને કુરંગને જીવે તે तारी मा थयो. छ. ५3 |
भ्रांत्वा भवं पुनर्जातौ तनयो नृपतेः उपरते तस्मिन्, कलहायमानौ राज्यकृते मृत्वा प्राप्तौ तमतमायां. ५१
एवं द्रव्यनिमित्तं, सोढा ताभ्यां वेदना विविधाः न च तत् कस्यापि दत्तं, परिभुक्तं तत् स्वयं नैव. ५२
अथ पूर्वभवे कृत्वा अज्ञानतपः तथाविधं किमपि, जातः सागरजीवः त्वं नृप इतरोपि तव बंधुः ५३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org