________________
૧૪૯
પાંચમો ગુણ. લામાં તેને સિંહે મારી નાખે એટલે તે ધૂમપ્રભા નામની નારકીમાં પહેच्या. ४७
तो भमिय भवं ते दोवि, कहवि अंजणनगे हरी जाया, इक्क गुहत्थं जुज्झिय, चउत्थनरए गया मरियं. ४८
तो अहिणो इगनिहिणो, कए कुणंता महत्तयं जुझं, विज्झायसुद्धझाणा, पत्ता धूमप्पहं पुढविं. ४९ अह बहुभवपज्जते, एगस्स वणिस्स भविय भज्जाओ, तमि मए विहवकए, जुज्झिय मरिउं गया छट्टिं. ५०
પછી તે બન્ને સંસારમાં ભટકીને જેમ તેમ કરી અંજન નામના પર્વતમાં સિંહ થયા, તેઓ એક ગુફાના માટે યુદ્ધ કરીને મરીને ચોથા ન२४मां गया. ४८
ત્યારબાદ સર્ષ થયા ત્યાં એક નિધાનના માટે મહા યુદ્ધ કરતા થકા શુભ ધ્યાનના અભાવે ધમપ્રભા નામની નારક પૃથ્વીમાં ગયા. ૪૯
બાદ બહુ ભવો ભમીને એક વાણિયાની સ્ત્રીઓરૂપે થયા ત્યાં તે પતિના મરણબાદ પિશા માટે લડી લડીને છઠ્ઠી નારકમાં ગયા. ૫૦
ततः भ्रांत्वा भवं तौ द्वावपि कथमपि अंजननगे हरी जातो, एकगुहार्थ युद्धवा चतुर्थ नरके गतौ मृत्वा. ४८ ततः अही एकनिधेः कृते कुर्वतौ महत्तरं युद्धं, विध्यात शुद्ध ध्यानौ प्राप्तौ धूमप्रभा पृथ्वीं. ४९ अथ बहुभवपर्यते एकस्य वणिजः भूत्वाभार्ये, तस्मिन् मृते विभवकृते युधित्वा मृत्वा गतौ षष्ठीं. ५०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org