________________
१४८
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
असुहज्झाणो, वगओ, जलहिजलुप्पीलपीलिय सरीरो, मरिउण तइयनरगामे, नारओ सागरो जाओ. ४४ काउं मयकिच्चं भाउगस्स हिट्ठो कुरंगओ हियए, जा जाइ किंपि दूरं, ता फुर्ट पवहणं झत्ति. ४५ बुड्डो लोओ गलियं, कयाणगं फलहयं लहिय एसो, कहकहवि तुरियदिवसे, पत्तो नीरनिहितीरंमि. ४६ अज्जिणिय धणं भोए, भुंजिस्सं इय विचिंतिरो धणियं, भमिरो वर्णमि हरिणा, हणिओ धूमप्पहं पत्तो. ४७
હવે સાગર અશુભ ધ્યાનમાં રહી દરિયાના પાણીથી પીડાઈને મરણ પામી ત્રીજી નરકમાં નારક થઈ ઊપને. ૪૪
આણીમેર કુરંગ પોતાના ભાઈને મૃત કાર્ય કરી હૃદયમાં રાજી થયે થકે જેટલે શેડોક દૂર ગયો તેણે વહાણ ઝટ દઈને ફૂટી પડ્યું. ૪૫
વહાણ પર ચડેલા લોકે બૂડી ગયા અને બધું માલ ગળી ગયું, છતાં કુરંગને પાટિયું મળી જવાથી તે જેમ તેમ કરીને ચોથે દિવસે દરિયાને કિનારે આવી ચડે. ૪૬
(આટલે દુઃખી થયા છતાં) તે વિચારવા લાગ્યો કે હજુ પણ ધન કમાવીને બેગ ભોગવીશ, એમ ખૂબ વિચારીને વનમાં ભટકવા લાગે, તેટ
अशुभध्यानो पगतः जळधिजळोत्पीडपीडित शरीरः मृत्वा तृतीय नरके नारकः मागरो जातः ४४ कृत्वा मृतकृत्यं भ्रातृकस्य दृष्टः कुरंगकः हृदये, यावत् याति किमपि दूरं तावत् स्फुटितं प्रवहणं झटिति. ४५ बुडितो लोकः गलितं क्रयाणकं फलहकं लब्ध्वा एषः कथंकथमपि तूर्यदिवसे प्राप्तः नीरनिधितीरे. ४६ अर्जयित्वा धनं भोगान् भोक्ष्ये इति विचितयन् धनिकं, भ्रमन् वने हरिणां हतः धूमप्रभां प्राप्तः ४७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org