________________
१४७
પાંચમો ગુણ. अह खिविऊण सव्वं, पोए ते पत्थिया रयणभूमि, ता कूरया विलग्गा, गाढं कन्ने कुरंगस्स. ४१ जंपेइ हंत तुं, अंसदर मिमं करेसु अप्पवसं, सयलं दविण मिणं जं, धणिणो सव्वेवि इह सुयणा, ४२ इय सा जपइ निच्चं, तहेव तं परिणयं इमस्स तओ, पक्खिवइ सागरं सागरंमि, लहिऊण सो छिदं. ४३
તેથી તેઓ બધું ધનમાલ વહાણમાં ભરીને રત્નદ્વીપ તરફ રવાને થયા, તેટલામાં કુરંગ નામના ભાઈના કાનમાં કૂરતા ખૂબ વળગીને નીચે મુજબ કહેવા લાગી. ૪૧
તે કરતા કહેવા લાગી કે આ તારા ભાગીદાર ભાઈને મારીને આ સઘળું દ્રવ્ય તું પોતાના સ્વાધીન કર કારણ કે આ જગતમાં સર્વે ધનવાનું જ સુજન ગણાય છે. ૪૨
આ રીતે કૂરતા હમેશ તેને ઉશ્કેરતી અને તે તેજ રીતે તેના મનમાં સતું ગયું, તેથી તેણે લાગ જોઈ પોતાના સાગર નામના ભાઈને સાગરમાં ધક્કા મારી નાખી દીધા. ૪૩
अथ क्षिप्त्वा सर्व पोते तौ प्रस्थितौ रत्नभूमि, तावत् क्रूरता विलग्ना गाढं कर्णयोः कुरंगस्य. ४१
जल्पति हंत हत्वा अंश हर मिमं कुरुष्व आत्मवशं, सकलं द्रविण मिदं यत् धनिनः सर्वेपि इह मुजनाः ४२ इति सा जल्पति नित्यं तथैव तत् परिणतं अस्य ततः पक्षिपति सागरं सागरे लब्ध्वा स छिद्रं. ४३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org