________________
૧૪૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तो गुरुगंतीनिवहा. पहिया देसंतरेसु विविहेसु, जलहिंमि पोयसंघाय, वत्तिया करहमंडळिया. ३८
गहियाइ निवकुलाओ पट्टेण वहूणि मुंकठाणाई, विहिया धणगणियाओ, बद्धा उ हयाइ हेडाओ. ३९ इच्चाइ पावकोडिहि, जाव कोडि वि तेसि समिलिया, तो पावमित्तवसओ, उववन्ना रयणकोडिच्छा..४०
ત્યારે જુદા જુદા દેશોમાં ભારે ગાડાંઓની શ્રેણિઓ મોકલવા લાગ્યા, દરિયામાં વહાણે ચલાવવા લાગ્યા તથા ઊંટની કતારે ફેરવવા भया. 3८
વળી રાજદરબાર પાસેથી ઘણું ઘણું જાતના ઈજારા પદ્ રાખવા લાગ્યા, તથા કુટ્ટણખાનાઓ રખાવીને પણ ધનાર્જન કરવા લાગ્યા, તથા ઘેડાની સરતના અખાડાઓ ચલાવવા માંડ્યા. ૩૯
ઈત્યાદિક કોડે પાપના કામે વડે યાવત્ તેમને કેડ સોનામહોર પણ મળી, છતાં લેભસાગર નામના પાપમિત્રના વશથી તેમને કેડ રતન મેળવવાની ઈચ્છા થઈ૪૦
ततः गुरुगंत्रीनिवहाः प्रहिता देशांतरेषु विविधेषु, जलधौ पोतसंघाताः वत्तिताः करभ मंडलिकाः ३८ गृहीवानि नृपकुलात् पट्टेन बहूनि शुल्कस्थानानि, विहिता धनगणिकाः बद्धा स्तु हयादि हेडाः ३९ इत्यादि पापकोटिभि र्यावत् कोटि रपि तयोः संमिलिता, तदा पापमित्रवशतः उपपन्ना रत्नकोटीच्छा. ४०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org