________________
૧૪૫
પાંચમો ગુણ. तो वइदियबहुतहा, कप्पासतिलाइ भंडसालाओ, पकुणंति करिसणं पि हु, उच्छुक्खिताई कारंति. ३५ तससंसरातिलाणं, निपीलणं गुलियमाइ ववहारं, कारंति एव जाया, ताणं दीणार पणसहसा. ३६ तो तहसगे इच्छा, कमेण लक्खे वि जाव तं मिलियं,
अह कोडिपुराणच्छा, जाया मित्ताणुभावेण. ३७
તે છતાં તેમની તૃષ્ણ બહુ વધી પડી, જેથી તેઓ કપાસિયા અને તલની વખારો ભરવા લાગ્યા. ખેતી કરવા લાગ્યા, અને સેલડીના વાડે કરાવવા લાગ્યા. ૩૫
વળી ત્રસ જીવોથી મળેલા તલને પીલાવવા લાગ્યા, ગુળી વગેરેને વેપાર ચલાવવા લાગ્યા, એમ કરતાં તેઓ પાસે પાંચ હજાર સેનાमडा२ . ६
ત્યારે તેમને દસ હજારની અને અનુક્રમે લાખ સોનામહોરેની ઈચ્છા થઈ, તે મળતાં લેભસાગર નામના મિત્રના પ્રતાપે કરીને કોડ પૂરી કરવાની ४२७। २४. ३७
ततः वर्द्धितबहुतृष्णौ, कासतिलादिभांडशाळाः अकुरुतः कर्षण मपि च इक्षुक्षेत्राणि कारयतः ३० प्रस संसक्ततिलानां निपीलनं गुणिकादिव्यवहारं, कारयतः एवं जातानि तयोः दीनारपंचसहस्राणि. ३६
ततः तद्दशके इच्छा, क्रमेण लक्षेपि यावत् तत् मिलितं, अथ कोटि पूरणेच्छा जाता मित्रानुभावेन. ३७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org