SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ છઠે ગુણ ૧૭ * पगई इपाव भीरु जिट्ठो विवरीयओ कणिट्ठोउ, कइयाविकी लिउते उज्जाणगया नियंतिमुणिं. ३ तस्स कमकमल ममलं मुठपहिट्ठान मित्तु उवविट्ठा, साहु विकहइ धंमं ताणु चियं सयल जीवहियं. ४ हय सयल कम्मलेवो देवो गुरुणो विसुद्ध गुण गुरुणो, धम्मो दयाइरंम्मो भुवणे रयणत्तणंएयं. ५ इयमूणिरंतु?हिं गहि ओसम्मत्तमाइ गिहिधम्मो, असमत्थेहिंतेहिं दृद्ध रजइधम्म धुर धरणे. ६ ते अनदिणेचलिया गहिउँ पणियाइ पुव्व देसंमि, केणवि पहिएणइमं अद्ध पहेपुच्छिओ विमलो. ७ મેટો ભાઈ વિમળ સ્વભાવથી જ પાપ ભીરૂ હતો અને નાના ભાઈ સહદેવ તેથી વિરૂદ્ધ સ્વભાવને હતો તેઓ બને કયારેક વનમાં રમવા ગયા ત્યાં તેમણે એક મુનિને જે. ૩ તે મુનિના નિર્મળ ચરણ કમળને નમી કરીને બન્ને જણ બરાબર હર્ષિત થઈ તેના પાસે બેઠા એટલે તે મુનિએ તેમને ઉચિત અને સકળ છેવને હિતકારી ધર્મનો ઉપદેશ કર્યો. ૪ - મુનિને ઉપદેશ. સકળ કર્મ લેપથી રહિત દેવ, વિશુદ્ધ ગુણવાન ગુરૂ, અને દયામય ધર્મ એ આ જગતમાં રત્નત્રય કહેવાય છે. ૫ આ ઉપદેશ સાંભળી તેઓએ ખુશી થઈ સમ્યકત્વ વગેરે ગૃહિધર્મ સ્વીકાર કર્યો કારણ કે યતિ ધર્મની દુર્ધર ધુરા ધારણ કરવામાં તેઓ અસમર્થ થયા. ૬ . તેઓ એક દિવસે પૂર્વ દેશમાં માલ લેવા અર્થે ચાલ્યા જતા હતા તેવામાં અધે રસ્તે મળેલા કેઈ વટેમાર્ગુએ વિમળને આવી રીતે પૂછયું. ૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy