________________
પાંચમા ગુણ,
૧૩૫
લાપણાને સ્વીકાર કરનાર સુમુનિ—સુસાધુના માક હતરાજ પ્રસર—રાજ ચાત્રા અટકાવનાર, શમિત રજસ્—ધૂળને દબાવનાર, મળિનાંબર-વાદલથી ભરેલા આકાશવાળા, સદક-પાણીવાળા, અગીકૃત ભદ્રપદ-ભદ્રાપદા નક્ષત્રવાળા વર્ષાકાળ આવ્યેા. ૩
तंमिय समए नीरंध, नीरपूरेण अइबहु वहंती, भवणोवरिट्ठिएणं, दिट्ठा सरिया नरिंदेणं. ४
तो कोहल आउल, हियओ बंधवजुओ तहिं गंतुं, चss निवो इक्काए, तरी सेसासु सेसजणो. ५
जाते कीलंति तर्हि, ता उवरिं जलहरंमि वुट्ठमि, सो कवि नइपवाहो, पत्तो अइतिव्ववेगेण. ६
તે સમયમાં પ્રાસાદ ઊપર રહેલા રાજાએ ભરપૂર પાણીના લીધે જોસથી વહેતી નદી જોઈ. ૪
ત્યારે કુતૂહળના લીધે મન ખેં'ચાયાથી પેાતાના નાનાભાઈ સાથે રાજા તે નદીમાં ક્રવા માટે એક હાડીમાં ચડયા અને બીજી હોડીઓમાં બીજા લેાકેા ચડયા. ૫
તેઓ નદીમાં જેવા ક્રીડા કરવા લાગ્યા કે તેટલામાં તે નદીના ઊપરલા ભાગમાં વરસેલા વરસાદથી એકદમ જોસબધ પૂર આવી લાગ્યા. ૬
तस्मिन् समये नीरंध्र नीरपूरेण अतिवहु वहती, भवनोपरिस्थितेन दृष्टा सरित नरेंद्रेण. ४
ततः कुतूहळाकुलहृदयो बांधवयुतः तत्र गत्वा, आरोहति नृप एकस्यां तय शेषासु शेषजनः ५
यावत् ते क्रीडति तत्र तावत् उपरि जळधरे दृष्टे, म कोपि नदीप्रवाहः प्राप्तः अतितीव्रवेगेन. ६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org