________________
SAUKawonww
શ્રી ધર્મરત્ન પ્રકરણ निज्जति कड्डियाओ, अन्नन्नदिसामु जेण बेडीओ, थेवोबि तत्थ न फुरइ, वावारो कन्नधाराणं. ७
तो सरियामज्झगओ तडठिओ पुक्करेइ पुरलोओ, अह पडुपवण हया निव, दोणी उ अदंसणं पत्ता ८
लग्गा दीहतमाला, भिहाणअडवीइ सा कहिं रुक्खे, तत्तो उत्तरइ निवो, कइवय परिवार बंधु जुओ. ९
તેથી ખેંચતાં છતાં પણ હેડીઓ જુદી જુદી દિશાઓમાં વિખરાઈ ગઈ કેમકે પ્રવાહના જોરમાં હડી ચલાવનારાઓને કશે જેર ચાલી શક્ત ન હતા. ૭
ત્યારે નદીના અંદર રહેલા તથા કિનારે ઊભેલા પિર લેકેના પિકારે વચ્ચે આકરા પવનના ઝપાટાથી રાજાવાળી હોડી નજરથી દૂર નીકળી ४.८
તે હે દીર્ઘતમાલ નામની અટવીમાં કોઈક ઝાડમાં ભરાઈને અટકી, ત્યારે કેટલાક પરિવાર તથા નાના ભાઈ સાથે તેમાંથી રાજા નીચે ઊતર્યો. ૯
नीयंते कर्षिताः अन्यान्य दिशामु येन नाव: स्तोकोपि तत्र न स्फुरति व्यापारः कर्णधाराणां. ७ ततः सरितामध्यगतः तट स्थितः पूत्करोति पुरलोकः अथ पटुपवनहता नृपद्रोणी तु अदर्शनं प्राप्ता. ८ लग्ना दीर्घतमाळाभिधानाटव्यां सा कुत्रापि वृक्षे, ततः अवतरति नृपः कतिपयपरिवारबंधुयुतः ९
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org