________________
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAm,
૧૩૪
श्री धर्मरत्न २५. कीर्तिचंद्रनृप समर विजयकुमार कथा चैवं. बहुसाहारा पुन्नाग, सो हिया उच्चसालरेहिल्ला, आराम भूमि सरिसा, चंपा नामेण अत्थि पुरी. ? तत्थ त्थि कित्तिचंदो, नरनाहो मुयणकुमयवणचंदो, तस्स कणिठो भाया, जुवराया समरविजउ त्ति. २ अह हणियराय पसरो, समियरओ मलिणअंबरो सदओ,
अंगीकयभवओ, पत्तो मुमुणि व्व घणसमओ. ३ કીર્તિચંદ્ર નૃપ તથા સમરવિજય કુમારની કથા આ
प्रमाणे छे. જેમ આરામ ભૂમિ બહુ શાખાર-ઘણું શીખેવાળા ઝાડથી ભરેલી, પુન્નાગ ભિત–પુન્નાગ નામના ઝાડોથી શેભતી અને ઊંચા શાળ વૃક્ષેથી વિરાજતી હોય છે તેમ જે નગરી બસાહારા–બહ સાહકારાવાળી, પુન્નાગ એટલે ઉત્તમ પુરૂષથી શોભતી અને ઊંચા સાલ-કિલ્લાથી વિરાજિત ચંપા નામે નગરી હતી. ૧
ત્યાં સુજનરૂપ કુમુદના વનને આનંદ આપવા ચંદ્રસમાન કીતિચંદ્ર નામે રાજા હતા. તેને ના ભાઈ સ્મરવિજય નામે યુવરાજ હતા. ૨
હવે રાગના રને હણનાર, રજપાપને શમાવનાર, મલિન– भेसा ५२-पत्रो धा२३ ४२॥२, सहय-हयावान्, माजीकृत भद्र५४-ल
बहुसाधुकारा पुन्नाग शोभिता उच्चसाल राजिता, आरामभूमिसद्दशा चंपा नाम्ना अस्ति पुरी. ? तत्रा स्ति कीर्तिचंद्रो नरनाथः मुजनकुमुदवनचंद्रः तस्य कनिष्टो भ्राता युवराजा समरविजय इति. २ अह हतराजप्रसरः शमितरजाः मलिनांवरः सदयः अंगीकृत भद्रपदः प्राप्तः मुमुनि रिव घनसमयः ३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org