________________
પાંચમે ગુણ.
૧૩૩
(મૂઠ ગાથા.) कूरो किलिठ्ठभावो, सम्मं धम्मं न साहिउं तरइ; इय सो न इत्थ जोगो, जोगो पुण होइ अक्कूरो. १२
(મૂળને અર્થ.) શ્નર એટલે ક્લિષ્ટ પરિણામી જે હોય તે ધર્મને સમ્યક્ષણે સાધવા સમર્થ થઈ શકે નહિ–તેથી તે પુરૂષ આ જગાએ અયગ્ય જાણો કિંતુ જે અક્રૂર હોય તે જ યોગ્ય જાણો.
(ટીકા, )
क्रूरः क्लिष्टभावो मत्सरादि दृषित परिणामः सम्यक् निःकलंक धर्म न नैव साधयितु माराधयितुं तरइत्ति शक्नोति, समरविजय कुमारवत् ।
કર એટલે કિલષ્ટ પરિણામી અર્થાત્ મત્સરાદિકથી દૂષિત પરિણામવાળો જે હોય તે સમ્યક્ રીતે એટલે નિષ્કલંકપણે (અથવા સમ્યક્ નિષ્કલંક એવા) ધર્મને સાધવા એટલે આરાધવા સમર્થ થઈ શકે નહિ; સમર વિજય કુમાર માફક.
इत्य स्मा द्धेतो रसौ नैवा त्र शुद्धधर्मे योग्य उचितो, योग्यः पुनरेवकारार्थ स्ततो योग्योऽक्रूर एव, कीर्तिचंद्रनृपव दिति । .
એ હેતુથી કરીને એવો પુરૂષ ઈહાં એટલે આ શુદ્ધ ધર્મનિ જગોએ એગ્ય એટલે ઉચિત ન જ ગણાય, તે માટે જે અકર હોય તેજ ચોગ્ય જાણ-(મૂળમાં તુળ શબ્દ છે તે એવકારાર્થે છે). કીર્તિચંદ્ર રાજાની માફક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org