________________
१३०
MANANAAAAAAAAAAAAAAAAAAAAA
શ્રી ધર્મરત્ન પ્રકરણ. પધાર્યા. અને તેને શુભ પરિણામે કરીને સમ્યકત્વ પ્રાપ્તિ થઈ ૬૫
MAM
काउं मुपत्त पत्तं, वित्तं चिमि जिण मणुसरंतो, सो चइय पूइदेहं, पत्तो पढमं अमरगेहं. ६६ तत्तो चविओ एसो, जाओ वियधरो उ लोयपिओ, तदाणपुन्नवसओ, इमाउ जायाउ जायाओ. ६७ तुह वेरग्गनिमित्तं, तासि सुइसीलरंजियमणाए, सासणदेवीइ तया, इमा विरूवाउ विहियाओ. ६८
પછી તે પિતાના ધનને સુપાત્રમાં ખરચી મનમાં જિનેશ્વરનું સમરણ કરતે થકે આ અશુચિમય શરીરને છે પહેલા દેવલેકે પહેच्या. १९
ત્યાંથી ચવીને આ લેક પ્રિય વિનયધર થયે છે અને તે દાનના પુણ્યના પ્રતાપે તેને આ ચાર સ્ત્રીઓ મળી છે. ૬૭
અને તે સ્ત્રીઓના પવિત્ર શીળથી રંજિત થઈને શાસન દેવતાએ તે વખતે તને વૈરાગ્ય ઊપજાવવા માટે તેમને વિરૂપ કરી હતી. ૬૮
कृत्वा मुपात्रप्राप्त वित्तं चित्ते जिन मनुस्मरन्, स त्यक्त्वा पूतिदेह प्राप्तः प्रथमं अमरगेहं. ६६
तत च्युत एष जातो विनयंधर स्तु लोकप्रियः तदाणपुण्यवशतः इमाः जाताः जायाः ६७
तव वैराग्यनिमित्तं तासां, शुचिशीळरांजितमनस्कया, शासन देव्या तदा इमाः विरूपाः विहिताः ६८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org