________________
ચોથે ગુણ.
AAAAAAA
~
चिंतइ य अहं धन्नो, अज्ज ममं जम्मजीवियं सहलं, जं पाणिपुडेण मिणं, दाणं गिण्हइ सयं भयवं. ६२ अह उग्घुटं गयणे, अहो सुदाणं अहो सुदाणं ति, वियसिय मुहेहि विबुहेहि, ताडिया अमरभेरीओ. ६३ बहुजणणियचमकं, गंधोदग कुसुम वरिसेणं जायं, उक्कोसा वसुहारा पडिया भुवणंगणे तस्स. ६४ नर सुरअसुर पहू विहु, वंदित्तुं बंदिणो वि से पचा, मुहपरिणामेण तया, जाया समत्तसंपत्ती. ६५
તે સાથે ચિંતવવા લાગ્યું કે હું આજ ધન્ય-કૃતાર્થ થયે છું અને આજે મારૂં જીવિત સફળ થયું છે કે જે માટે ભગવાન સ્વહસ્તે આ મારૂં દાન ગ્રહણ કરે છે. દર
એટલામાં આકાશમાં વિકધર મુખવાળા દેએ “અહો સુદાન–અહે સુદાન” એ ઉદઘોષ કર્યો અને દેવદુંદુભિ વગાડ. ૩
વળી લેકના ચિત્તને ચમત્કારકારક ગોદક તથા પુષ્પની વૃષ્ટિ થઈ અને તેના ગુપ્તાંગણમાં મોટી વસુધારા (ધન વૃષ્ટિ) થઈ. ૬૪
વળી તે વૈતાલિકને વાંદવા માટે નરેદ્ર દેવેદ્ર તથા અસુરે આવી
चिंतयति च अहं धन्यः अद्य मम जन्म जीवितं सफलं, यत् पाणिपुटेन इदं दानं गृह्णाति स्वयं भगवान्. ६२ अथ उदघुष्ठं गगने, अहो सुदानं अहो सुदान मिति, विकसितमुखैः विबुधैः ताडिता अमरभेर्यः ६३ बहुजनजनितचमत्कं, गंधोदककुसुमवर्षणं जातं, उत्कृष्टा वसुधारा पतिता भुवनांगणे तस्य. ६४ नरसुरासुर प्रभवोपि वंदितुं बंदिन माप अथ प्राप्ताः शुभपरिणामेन तदा जाता सम्यक्त्व संप्राप्तिः ६५
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org