________________
૧૨૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ - મારાં રાંકડા નેત્રને તૃપ્ત કરો, જેથી કરીને ત્રિભુવન તિલક દેવાધિદેવ જલદી જલદી તમને પરમપદ આપે. ૫૮
एवं थुणिऊण अणूण, भत्तिराएण सुद्धसद्धिल्लो, बहुमाण मुबहतो. जिणंमि सगिह इमो पत्तो. ५९
पुन्नाणुबंधिपुन्ना दएण, अह तस्स भोयणा वसरे, सिरिमुविहिजिणो भिक्खाइ, आगओ गिहदुवारंमि. ६०
तं मुटु दठ्ठ वंदी, अमंद आणंद जायरोमंचो, 'पडिलाभेइ जिणिंद, परिवेसिय कामगुणिएणं. ६१
એ રીતે શુદ્ધ શ્રદ્ધાવાન્ હે પરિપૂર્ણ ભક્તિરાગે કરીને જિનેશ્વરને સ્તવી કરી તે તરફ બહુ માન ધારણ કરતા થકે તે ચર વૈતાળિક પિતાના ઘરે આવ્યું. ૫૯
હવે તેના પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયવડે ભોજન વેળાયે તેના ઘરે શ્રી સુવિધિનાથ જિનેશ્વર ભિક્ષા અર્થે પધાર્યા. ૬૦
તે જિનેશ્વરને બરાબર જોઈને તે વૈતાળિકે પૂર્ણ આનંદથી રોમાંચિત થઈને ઉત્તમ આહાર વહેરા. ૬૧
एवं स्तुत्वा अनूनभक्तिरागेण शुद्ध श्रद्धावान्, बहुमान मुद्रहन जिने स्वगृहं अयं प्राप्तः ५९
पुण्यानुबंधिपुण्योदयेन अंथ तस्य भोजनावसरे, श्री मुविधिजिनो भिक्षायै आगतो गृहद्वारे. ६० तं मुष्ट दृष्ट्वा वंदी, अमंदानंदजातरोमांच भतिलाभयति जिनेंद्र, परिवेषितकामगुणितेन. ६१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org