________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. परजुवइ जुवव्वणभरं, जे जोअंते जणे जए जिणइ, कुसुमसरो वि अणंगो, कह ते वुच्यंति नरसीहा. ३५ परकंतं कामंता, गयसुचरिय जीविया महामलिणा, गुरुपावकारिणो इव, कह ते दंसति निययमुहं. ३६ इह विनडियअप्पाणं, कुलं कलंकिय अकित्ति अक्ता, अइदुस्सहनरयदुहग्गि, तावतविया भमंति भवे. ३७
પરાઈ સ્ત્રીના વન તરફ નજર નાખનારા લોકોને પુષ્પબાણ ઘરનાર અને અંગહીન કંદર્પ પણ છતત રહે છે તે પછી તેઓ શૂરવીર ગથાઈ નરસિંહ શેના કહેવાય? ૩૫
પરસ્ત્રીને ઈછતા થકા સદાચારરૂપ જીવનથી હીન થએલા મહા મલિન જને મહા પાપ કરનારાઓની માફક પિતાનું મુખ તે કેમ બતાવી શકતા હશે? ૩૬
ઈહાં પિતાને બગાડી કુળને કલંકિત કરી અપકીર્તિ પામીને વળતા સંસારમાં અતિ નહિ ખમી શકાય એવી દુઃખરૂપ અગ્નિના તાપમાં તપ્ત થઈ છે ભમ્યા કરે છે. ૩૭
परयुवति यौवनभरं यानुपश्यतो जनान् जगति जयति, कुसुमशरोप्यनंगः कयं ते उच्यते नरसिंहाः ३५
परकांतां कामपमानाः गतसुचरित जीविता महामलिनाः गुरुपाप कारिण इव कथं ते दर्शयति निजकमुखं. ३६ इह विनाश्य आत्मानं कुलं कलंकयित्वा अकीर्त्याक्रांताः, अतिदुस्सह नरक दुःखाग्नि तापतप्ताः भ्रमंवि भवे. ३७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org