________________
ચેાથા ગુણ,
इय सुणिय दोसजालं, नराहमाणं विण इसीलाणं, मसावि सीलरयणं, मा मइलसु सुकुलसंभूआ. ३८ इय सुणिय सो विलक्खो सयलदिणं तं निसं च कहकहवि, गमि गोसे पत्तो तासिं पासे पुणोवि निवो. ३९ ता नियड़ ताउ सव्वाउ, जलणजालालिकविलकेसाओ, अइसयबीभच्छीओ, जरचीवरमलिणगत्ताओ. ४० परिगलियजुव्वणाओ, रागीण विरागकरणपरणाओ, चिंता य निराणंदो, वेरग्गगओ नरवरिंदो ४१ આ રીતે શીળ નીચ પુરૂષોના અનેક દોષ સાંભળીને હૈ કુલીન જના, તમે મનથી પણ શીળરૂપ રત્નને મેલું કરે! મા, ૩૮
એમ સાંભળીને તે રાજા વિલખા થઈ તે આખા દિવસ અને રાત જેમ તેમ વ્યતીત કરી પ્રભાતે પાછા તેમની પાસે આવ્યેા. ૩૯
તેવામાં તે સર્વે સ્ત્રીએ તેને અગ્નિની જ્વાળા માફક પીળા કેશ વાળી અતિશય બીભત્સ અને જાના વસ્ત્ર અને મેલા શરીર વાળી દેખાવા
साथी. ४०
વળી યાવન રહિત થએલી અને રાગિ જનને વૈરાગ્ય ઉપજાવવા
इति श्रुस्वा दोषजालं नराधमानां विनष्टशीळानां, मनसापि शीळरत्नं मा मलिनय सुकुलसंभूताः ३८
૧૨૧
इति श्रुत्वा स विलक्षः सकलदिनं तां निशां च कथंकथमपि, गमयित्वा गोषे प्राप्तः तासां पार्श्वे पुनरपि नृपः ३९ ततः पश्यति ताः सर्वाः ज्वलनज्वालालिक पिलकेशाः अतिशयवीभत्साः जरचीवर मलिनगात्राः ४०
परिगळितयौवनाः रागिणां विराग करण प्रगुणाः चितयति निरानंद वैराग्यगतो नश्वरेंद्रः ४१
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org