________________
મંગલકલશ રાસ
759
દૂહીઃ
“ધન્ય-ધન્ય તુમચી દેસના, ધન્ય તુમ મુખની વાણી; ધન્ય તુમારા જ્ઞાનને, ધન અમ દિન શુવિહાણ.'
૧ [૬૪૯] સહગુરુની વાણી સુણી, પતિ-પતિનિ દોય સાથ; ભેદાણા અસ્થિ-મિંજાપણે, વદે દોય જોડિ હાથ. ૨ [૬૫] ભવસાયરથી હો પ્રભુ, તારો અમને સ્વામિ!; તુમચો માહરે આસિરો, અહો! પરમગુણધામ.”
૩ [૬૫૧] પ્રષદ નિસુણી યથાશક્ત, વ્રત અંગીકાર કરે; દંપતિ દોય વૈરાગ્યતા, પામી સંયમ લેવ.
૪ [૬પ૨] જયશેખર નિજપુત્રને, રાજ્ય સમર્પો તામ; અથિર સર્વ જાણી કરી, મુકે ગૃહસ્થા ધામ.
૫ [૬૫૩]. પ્રષદ સહુ નિજ થાનકે, પોહચ્યા મનને કોડિ;
મંગલ-2લોક્યસુંદરી, અનુમતિ લેઈ ગૃહ છોડિ. ૬ [૬૫૪]. ઢાલઃ - ૩૩, રાગ- ધન્યાસિ.
મંગલકલસ હૂવા રિષી સંયમી, પંચ મહાવ્રતધારી જી; તિમ રાણી વલી ત્રિલોક્યસુંદરી, હુયા સંજણી અધિકારી છે. ૧ [૬૫] શિશ જયસિંહ જ્ઞાની ગુરુના, સંયમભારના ધોરી જી; પંચ સુમતિ તિન ગુપ્તિ સોહે, દસવિડ જતિધર્મ ધોરી જી. ૨ [૬૫૬] પટકાય પ્રતિપાલક કરતા, સાધુ ગુણે કરી ભરીયા જી; નવવિક બ્રહ્મચર્ય વ્રત પાલે, ઉપસમરસના દરીયા જી. ૩ [૬પ૭]
૧. યોગ્ય. ૨. પત્ની. ૩. પર્ષદા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org