________________
758
ધનદત્તને ગેહે હો પુત્રપણે ઉપનો માહરા લાલ, તુઝ માતાને હો લાધો સૂપનો માહરા લાલ; શ્રીદેવી ચવીને હો ત્રિલોક્યસુંદરી માહરા લાલ, ચંપાનયરી હો થઇ રાજ્યકુમરી માહરા લાલ. પારકા દ્રવ્યને હો ત વાવરતો માહરા લાલ, પુન્યઉપાર્જન હો તુ હિ જ કરતો માહરા લાલ; તે વ્યવસાયે હો હુઉ જવ ભૂપતિ માહરા લાલ, ધર્મ પ્રભાવે હો ગઇ તુઝ દુર્મતિ માહરા લાલ. ત્રિલોક્યસુંદરી હો થઇ તુઝ ઘરણી માહરા લાલ, દ્રવ્ય અનુમોદન હો તુઝને પરણી માહરા લાલ; હાસિએ કરીને હો સખિ ભદ્રાને માહરા લાલ, વચન કહ્યો’તો હો કોષ્ટનો તેહને માહરા લાલ. હસતાં કથન હો જે મુખ બોલે માહરા લાલ, જે બાંધે કર્મને હો પરહૂં કુણ ઠેલે? માહરા લાલ; કલંક ફૂટબમાં હો આ ભવે પામી માહરા લાલ, નિશ્ચે જાણો હો ન હુવે ખામી’ માહરા લાલ. પૂર્વભવ સાંભલી હો દંપતિ હરખ્યા માહરા લાલ, જાતિસ્મરણ હો તેહવાં નિરખ્યા માહરા લાલ; ઢાલ બત્રીસમી હો ભાખી વારુ માહરાલાલ, રુપ વિરમનો હો એ શુખકારુ માહરાલાલ.
૧. હતો. ૨. દૂર.
Jain Education International
For Personal & Private Use Only
* રૂપવિજયજી કૃત
૧૦ [૬૪૪]
૧૧ [૬૪૫]
૧૨ [૬૪૬]
૧૩ [૬૪૭]
૧૪ [૬૪૮]
www.jainelibrary.org