SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ 756 રૂપવિજયજી કૃતા ૧ [૬૩૧] ૨ [૬૩૨] ૩ [૬૩૩] ૪ [૬૩૪] દૂહા દેવદત્ત ગૃહસ્થ વસે, સોમચંદ્ર ગૃહ પાસ; ભાર્યા બિહુની એક મને, સખિી હુઈ ઉલ્લાસ. દેવદત્તની વલ્લભા, ભદ્રા નામે જેહ; નાહનો દુખ દેખી ઘણો, ખેદ પામે છે તેહ. એક દિન સખી આગળ જઈ, કહતી પ્રીલનો રોગ; કુષ્ટીનો સ્પે કર્મથી, સખી! ભદ્રા એ યોગ?". હાસ્ય કરી ભદ્રાણી, સખિએ મન સંતોષ; ખેદ પામી બહુ મન થકી, સાંભલી વેણ સરોષ. ઢાલઃ- ૩૨, કેસર વરણ હોકે કાઢિ કસુંબો-એ દેશી. સખિ હાસ્ય વચને હો ભદ્રાને કેહતી હતી માહરા લાલ, સખી ભદ્રા સાંભલી હો કે મન દુહવાતી માહરા લાલ; સખિ ભદ્રા સખીને હો વચને વદતી માહરા લાલ, ફિરી સખી બોલી હો ભદ્રાને કથતી માહરા લાલ. તાહરા સંગથી હો તુઝ વાલિમને માહરા લાલ, થયો કોષ્ટરોગ જ હો કે ચુ કહુ તુઝને? માહરા લાલ; માહરિ દૃષ્ટિથી હો કે તુ પણિ અલગી માહરા લાલ, મુઝ પાલવડે હો મ રિદિસ વલગી' માહરા લાલ. શ્રીદેવી વચને હો ભદ્રા અકુલાણી માહરા લાલ, “ચું સખી! મુઝને હો કહે છમ વાણી?' માહરા લાલ; કહે સખી “મે તો હો કે હાસિ સે તુઝને માહરા લાલ, એમ કહવાણું હો મ્યું ગમ્યુ તુઝને? માહરા લાલ. ૧ [૬૩૫] ૨ [૬૩૬] ૩ [૬૩૭] ૧. રહીશ. ૨. આકુળ-દુઃખી થઈ. ૩. હાંસિ= મશ્કરીના બહાને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy