________________
મંગલકલશ રાસ
755
જિનદેવ સોમચંદ્રને પરસ્પરે, પરમ મિત્રાઈ છે સદેવ ચતુરનર; વીવહારિ એ જિનદેવ વાંછા કરી, દ્રવ્ય કમાવણ હેવિ ચતુરનર. પ સિંહ૦ [૬૨૨] યદ્યપિ ગેહમાં ધન અથાહ છે, એકદા અવસરિ આય ચતુરનર; દૂર દેસાંતર દ્રવ્ય ઉપાર્જવા, મિત્રને ભાખે સુખદાય ચતુરનર. ૬ સિંહ. [૬૨૩]. “અહો મિત્રજી! અમો દૂર દેસાંતરે, જાણ્યું દ્રવ્ય નિમિત્ત ચતુરનર; હું પરદેસે મુઝ ધન ગમે, વાવરજે સપ્ત ક્ષેત્ર ચતુરનર. ૭ સિંહ[૬૨૪] તુઝને પણિ પૂન્ય ક્ષેત્ર "વર્ધાથકી, લાભ તૂટ્ય ષટસ' ચતુરનર; ઈમ કહિને સોમચંદ્ર મિત્રને, આપ્યા દિનાર એક સહસ્સ ચતુરનર. ૮ સિંહ૦ [૬૨] સોમચંદ્ર હસ્તે આપી દેસાંતરે, ગયો જિનદેવ વિવહારિ ચતુરનર; મિત્રનો દ્રવ્ય જે ચિત્ત વિશુધ્ધતા, વાવરે કોટુંબિક સારિ ચતુરનર. ૯ સિંહ. [૬૨૬].
સ્વદ્રવ્ય મિત્રદ્રવ્યના અનુમાનથી, ઉપરાજે ખરચિને પુન્ય ચતુરનર; ભાર્યા વાત જાણી ભરતારની, કરે અનુમોદન શુગુન્ય ચતુરનર. ૧૦ સિંહ. [૬૨૭]. દાનધર્મની અનુમોદના સહી, વિચરે શ્રીદેવી નારિ ચતુરનર; તેહ જ નગરમાં નંદ શ્રેષ્ટી વસે, તાસ સૂતા મનોહારિ ચતુરનર. ૧૧ સિંહ [૬૨૮] સખિ ભદ્રા નામે છે તેહનો, દેવદત્ત ગૃહસ્થ તસ નાહ ચતુરનર; અનુક્રમે કોઇક કર્મના યોગથી, ઉપનો દેવદતને દાહ ચતુરનર. ૧૨ સિંહ, [૬૨]. કોષ્ટરોગે કરિ દુખ વેદે ઘણું, મનસૅ પામે તો અસાત ચતુરનર; ઢાલ એકત્રીસમી પૂરવભવતણી, રૂપ કહે આગલ વાત ચતુરનર. ૧૩ સિંહ. [૬૩]
૧. વાપરવાથી. ૨. ઉપાર્જિત કરે. ૩. સુગુણી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org