SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રમ 753 જિમ કોઈ દૂરભગ સાથથી, ભ્રષ્ટ થયો નર જેહો રે; સંબલ નહી તસ પાસલે, રણ-અટવી પડ્યો તેહરે. ૬ જયો. [૬૦૫]. તે નર દીન દયામણો, વનમાં રડવડે આપો રે; ત્રાણ શરણ નહી તેહને, સહે વેદન શીત-તાપો રે. ૭ જયો [૬૬] કોઈ દિને ભૂખ્યો અટવી ઉતર્યો, ઇચ્છા ઘેબર બૃત ખાન રે, તરસ્યો નીર પાવે નહિ, કરુ અમૃત પયપાન રે. ૮ જયો. [૬૦૭] તૃષ્ણા પૂરણ થાયે નહિ, તિમ જગજંતુ સ્વભાવ રે; સમકિતભૃષ્ટ જે નર હૂયા, રાખણ નહી તે પ્રસ્તાવ રે. ૯ જયો [૬૦૮] સંસારી જીવડા સુખ વંછે, નવી લહે ધર્મ વિહુણા રે; સમકિત વિણ જે માનવી, કરે ભવમાં પરિભ્રમણા રે. ૧૦ જયો. [૬૦૯] એહવો જાણી ધર્મ સેવના, કરો એક ચિત્તે શુધધ્યાન રે; મુક્તિના સુખ તવ અનુભવો, ભાખિલ શ્રી જિનભાણ રે. ૧૧ જયો[૬૧] સમકિત રક્ષક કરે નહી, ભોગવે નયના દુખ રે; સમકિત શુધ ઉદય જંતુને, ભાવ આવે સીવશુખ રે.” ૧૨ જયો. [૬૧૧] સાંભલી કુમર સુપ્રસન્ન છુઓ, રીઝે ઘણો ત્રિકરણ શુધ રે; ઢાલ ત્રીસમી ઉપદેસની, સ્પ કહે ભવિ પ્રતિબોધ રે. ૧૩ જયો. [૬૧૨] ૧. ભાતુ. ૨. ભ્રષ્ટ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy